________________
૩૮
પ મહિમા દશન
તા તે પર્યાયે અવસ્થાએ લઘુ હાય તાપણું તે આરાધવા લાયક હાય, માટે ચેાથે પદે ઉપાધ્યાય પદની આરાધના રાખી.
અથ રૂપ શાસન આચાય આપે. સૂત્ર ઉપાધ્યાય આપે તે એ નમસ્કાર કરવા લાયક, પણ સાધુ શાથી આરાધના લાયક ? તે અધિકાર અગ્રે વત્તમાન.
શ્રી સાધુ પદ વ્યાખ્યાન.
સ. ૧૯૯૨. આસા સુદિ ૧૧ ને સામવાર. જામનગર. साहुपयविराहणया आराहणया दुक्खसुक्खाई । रुप्पिणिरोहिणिजीवेहिं किं नहु पत्ताइं गुरुयाइ || १३०१ ||
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ રત્નશેખરસૂરીશ્વરજી શ્રી શ્રીપાળ ચરિત્ર રચતી વખતે આગળ જણાવી ગયા કે એ પ્રકારની કથા હાય. એક પરમશુશ્રુષા કથા ને ખીજી અપરમશુશ્રષા કથા. હૈયાદિકના વિભાગ કરી આરાધના–વિરાધનાના માર્ગો જેમાં જણાવેલા હેાય તે આરાધવાની ઇચ્છાએ શ્રવણુ કરાય તે પરમશુશ્રુષા કથા, જેમાં માત્ર મનને ખુશ કરવાનુ... હાય કંઈ પણ આરાધવાનું આદરાય નહી. અને વિરાધવાનું ડાય નહી. દાનાદિક કંઈ પણ ન આદરાય તે રસકથા. તેવી કથા સાંભળવાની ઇચ્છા તે અપરમશુશ્રુષા કથા. ‘સુપ્તનુપાન તુલ્યા' નાના અચ્ચાને ઉઘાડવા માટે સંભળાવે તે કથા—તે રહસ્ય કથા. તે તત્ત્વ સમજતા નથી, માત્ર ધારણા એક જ કે છેકરા ઊ'ઘી કેમ જાય. તે અધી અપરમશુશ્રુષા કથા કહી.
શ્રીપાળ ચરિત્રમાં વિચારીએ તે જ્યાં જ્યાં નવપદ સંબંધી મહિમા છે ત્યાં ત્યાં નવપદ પર ખ્યાલ ન રહે, અને શ્રીપાળે આખા લશ્કરને એકલાએ જીત્યું, સુવણ સિદ્ધિ મેળવી તે જોઇએ, અને આરાધવા લાયક નવપદ તે ખ્યાલમાં ન રહે તે તે રસકથા થઈ જાય. તત્ત્વકથા ત્યારે જ બને કે જ્યારે હૈયાદિક પદાર્થોના વિભાગ કરી કલ્યાણ આદરાય ને પાપ છેડાય ત્યારે, ભાજન કરવું છે તેને ઠામડાં