________________
શ્રી ઉપાધ્યાયપદ વ્યાખ્યાન
૩૫
પડે. અર્થશ્રવણ પછી, પ્રથમ સૂત્રનું ગ્રહણ હોવું જોઈએ. ! અને ઉપાધ્યાયજી સૂત્ર શીખવનાર જરૂર પૂજ્ય હોવા જોઈએ સૂત્રમાં જોઈએ! અર્થમાં કહ્યું છે તે તારે નથી ગણવાનું ને? નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા તે બધાં અર્થો. મૂળસૂત્ર તે સૂત્ર, મૂળસૂત્ર માનવું ને ટીકા પંચાંગી ન માનવા, એનો અર્થ એ કે ઉપાધ્યાયજી ગળે વળગ્યા અને આચાર્ય ઉકરડે નાખ્યા, ઉપાધ્યાયજીને પકડ્યા ને આચાર્યને ન માન્યા. અર્થ કબૂલ નથી, સૂત્ર માત્ર કબુલવું છે. તીર્થકરોએ સૂત્ર કહ્યા કે અર્થ કહ્યા ? સૂત્ર ગણધરે કહ્યા, તે ગણધરને માન્યા ને તીર્થકરને ન માન્યા. સૂત્ર મંજુર રાખ્યું, અર્થ મંજૂર ન રાખે, તેની દશા શી થાય ? વ્યાકરણની દૃષ્ટિએ વિચારે તે એકલું સૂત્ર નિયમિત અર્થ નહિ કહે.
ના સરિતા ને અર્થ કરે. શત્રુને હણનારાને તમારો નમસ્કાર થાય છે ને ? શત્રુને મારનાર પક્ષ છે, તે બધાને તમારે નમસ્કાર પહોંચે? અરિ એટલે કર્મ રૂપી શત્રુ; એ અર્થ કયાંથી લાવ્યા? ટીકા કે નિર્યુક્તિકાર એમ કહે કે આઠ પ્રકારનું કર્મ શત્રુભૂત છે તેને હણનાર તેથી અરિહંત કહીએ છીએ. તે અર્થ નિયુક્તિએ કહેલે માનો તે જ અર્થ થઈ શકે. અર્થ રૂપ નિયુક્તિ ન માને તે સાપ-ચોર-વાઘ-મારનાર શત્રુ પણ તમારે નમવા લાયક છે. તીર્થકર તે શત્રુને માર ખાનારા છે. ગોવાળી તથા સંગમને માર ખાનારા તીર્થંકર મહાવીર પ્રભુના ઉપસર્ગો કેવા છે તે જાણવા માટે નિયુક્તિ, ટીકા, ભાળે માને તે જ “કર્મ રૂપી શત્રુ એ જ અર્થ કરી શકે. મૂળ સૂત્ર પર જાવ તે કર્મશત્રુ અર્થ આવી શકે નહિ. ઘીની ચોરી છાની ન રહે.
ઉપાધ્યાયજી સૂત્રદાતા હોવાથી આરાધનીય છે. અર્થ ઘી જેવા, લેવા દેવાની રકમ સૂત્રભાજન તરીકે છે. અરિહંતે આરાધનીય
મારૂ મરિદા fથતિ ના નિક’ નિપુણ સૂત્ર ગણધરે ગૂંથે, તીર્થ કરે, આચાર્યો અર્થ આપે, તે કબૂલ નહિ. ઉપાધ્યાય સૂત્ર આપે તે કબૂલ, આવું બેલનારને આચાર્ય અને અરિહંત આ બે પદ ઉડી જાય છે, વગર સમજ્યા બેલવાવાળાને કેટલીક વખતે ગરાસિયાના