________________
૩૪
પર્વ મહિમા દર્શન ઉપાધ્યાયજીની ફરજો
આચાર્ય પ્રવચન ધારણ કરે છે; આચાર્યો તારનાર બને છે શાસન ચાલે ત્યાં સુધી આચાર્ય તારનાર પણ ઉપાધ્યાય પદનું કામ શું ? ઉપાધ્યાયજી કરે શું? તેઓ સૂત્ર ભણાવે, ગોખણપટ્ટી કરાવે તેમાં ઉપકાર શું? પહેલાં આચાર્ય અર્થ સમજાવે, તેમજ શાસન ચલાવે તે ઉપકારી, ઉપાધ્યાય માત્ર મૂળસૂત્ર ભણાવે તેમાં વળ્યું શું ?
ગાય વાગાળે તે ચરીને કે ચરવા પહેલાં વાગેળે? તારા હિસાબે ગાયનું ચરવું નકામું છે. રસકસ તે વાગેળે ત્યારે, શરીરને પિષે ક્યારે? વાગેળે ત્યારે ? ચરે તે વખતે એમને એમ પેટમાં ઉતર્યા જાય. માટે વાગેળવાની વાત દેખવી, ચરવાની વાત ન દેખવીને? ચરવું બંધ થાય એટલે વાંધો નહિ ? વગેળવાનું ચરવા ઉપરને? ગાયને ચરવાનું થાય ત્યારે જ વાગોળવાનું થાય. વાગોળવાની જડ ચરવા ઉપર રહેલી છે.
આ સમજાય તે પછી આચાર્ય અર્થ શીખવે શાના? સૂત્ર જેવી ચીજ ઉપાધ્યાયે ન આપી હોય તે આચાર્ય શું શીખવે ? અહીં જે કે ઉલ્લાસ બેધઅર્થમાં છે, પણ અર્થગ્રહણ કરવું કયારે બને? જ્યારે સૂત્રગ્રહણ કરેલું હોય તો. વર્ષો સુધી વખાણ સાંભળ્યા પણ જેમ પ્રકરણ મુખપાઠ ન કર્યો હોય, તેના અર્થ વ્યાખ્યાનમાં સાંભળવાથી ટતા નથી, મુખે સૂત્ર તૈયાર હોય તેના અર્થ લાંબાકાળ સુધી ટકી શકે છે. તેમ સૂત્ર વગરના અર્થો સ્થિર ન થાય, પ્રકરણઅર્થ સહચર્ય અન્ય શબ્દ સંનિધિને અધિકાર સૂત્ર હોય તે જ સ્થિર રહે. સૂત્ર ભણાવનાર પહેલાં હોવા જોઈએ.
નમો અરિહંતાણું” એ સૂત્ર નિયમિત છે. તે તે કંઠસ્થ કરનારને નમે અરિહંતાણનો અર્થ કે, ઉપાધ્યાય પ્રથમ સૂત્ર આપે, ત્યારપછી આચાર્ય અર્થ આપે. તપેલી વગર ઘી લેવા જવાવાળે પિતાનું ને વેપારીનું પણ છે. એક્લા સૂત્ર માનનારા અને પચાંગી ન માનનારાને ચીમકી
સૂત્રરૂપી ભજન તૈયાર નથી. તે અર્થરૂપી માલ લેવાની તૈયારી કરે તે બન્નેનું બેવાનું થાય. ઘીને ભાવ ઠરાવ, તેલાવવું પછી ઠામ લેવા ન જવાય. ઘી ખરીદનારે પણ ભાજન પ્રથમ તૈયાર રાખવું