________________
૧૯૮
ભગવાનની અનૌચિત્ય પ્રવૃત્તિ ન હોય.
મ
પવ મહિમા દ
આવી સ્થિતિમાં ભગવાન ઋષભદેવજી પેાતે અશનાદ્ઘિના દાનનુ પાત્ર છે, એમ જણાવવુ` કેવુ... અસ ંભવિત થઇ પડે તે કલ્પના બહાર નથી અને આવી દશામાં એ કલ્પનાને પણ સ્થાન નહું મળે કે ભગવાન શ્રી ઋષભદેવજીએ સાથે પ્રત્રજ્યામાં દાખલ થએલાની અને ભગવાનના ભરોસે જ કુટુ મકખીલા અને ઘરખાર છેડનારાઓની દીક્ષા ટકાવવા જેવા મહા-ભગીરથ પાપકારી કાર્યોમાં કેમ પ્રવૃત્તિ નહિ કરી હાય ? એવા જગતના વ્યવહારને સર્જનારને આવી દશામાં દાખલ થવુ એ અસંભવિત છે, તેમ અકલ્પનીય પણ છે જ. સામાન્ય મનુષ્યની ઔચિત્ય પ્રવૃત્તિ ચહાય તેવી હાય, પણ ત્રલેાકનાથ તીર્થંકર ભગ વાનની ઔચિત્ય પ્રવૃત્તિ અનેખું સ્થાન લે તે અયેાગ્ય નથી. આદીશ્વર ભગવાને ચાર હજાર સુતિઓને ટકાવવા દાનને ઉપદેશ કેમ ન આપ્યા?
આ ઉપરથી એમ પણ સમજી શકાશે કે ભગવાને દીક્ષા ગ્રહણ કર્યાં પછી ચાર હજાર સહચારીઓના શ્રમણમાત્રને ટકાવવા માટે પણ સુપાત્રદાનને ઉપદેશ કેમ નહિ આપ્યા હોય ? અર્થાત્ કેટલીક ખામતમાં ત્રિલેકનાથની ઔચિત્ય પ્રવૃત્તિ અલૌકિક જ હાય છે. આ વાત ખરેખર ધ્યાનમાં લેવા જેવી એટલા માટે છે કે ભગવાન્ ધ ઘાસૂરિજીએ આ જ ભગવાન શ્રીઋષભદેવજીના જીવ આગળ સાધુઓને કેવી ભિક્ષા ક૨ે વગેરે જણાવ્યુ છે (સર્વથા સ્વપ્રમાટેન, કિન્નતોઽમ प्रसीदत | साधून् प्रेषयताऽऽहारं प्रयच्छामीच्छया यथा ॥ १३४|| सूरिबभाषे योगेन वर्त्तमानेन वेत्सि नु । अकृताऽकारिताऽचितमन्नाद्युपકારોત નઃ || f૬ ૦ ×ો ૦ × l), છતાં તે જ ભગવાન્ આ વખતે ચાર હજાર સહુચરાના સાધુપણાના રક્ષણ માટે તેટલે રીતિના પણુ ઉપદેશ કે ઈશારા કરતા નથી. આ ઘટનાના મૂળમાં એમ વિચારવુ અસ્થાને નહિ જ ગણાય.
કેવળજ્ઞાન પહેલાં મૌનપણ જ તીર્થંકર માટે શ્રેયસ્કર છે.
આદ્ય પ્રવૃત્તિ જણાવનારને પ્રવૃત્તિની કન્યતા જણાવતાં તેનુ અનંતર અને પરપર ફળ જણાવવું તે આવશ્યક થાય, તેમજ દાનના