________________
શ્રી અરિહંત પદ્મ વ્યાખ્યાન
૧૩
રાખવાની મુખ્યતાએ જરૂર છે, સિંચનારાને તેની વગર ઇચ્છાએ, વગર તાલાવેલીએ પણ ફળ મળવાનુ છે. કેરી મેળવવા માટે ને તેારણા માટે તાલાવેલી કરે, પણ આંખો ન સીંચે તે તેને કેરી શી રીતે મળે ? ફળ માટે તાલાવેલી કરે ને નવપદનું સ્વરૂપ જાણવા પ્રયત્ન ન કરે તો ફળ ન મળે, માટે તેનું અ થી ઇતિ સુધી વિસ્તારથી સ્વરુપ જાણવુ જોઇએ.
આ સિદ્ધચકનું સ્વરૂપ ભગવાન ગૌતમસ્વામીના મુખમાં મૂકે છે. રાજગૃહમાં શ્રેણિકરાજા સાંભળવા આવે છે, તેમને ગૌતમસ્વામીજી સભળાવે છે : આ નવપદા સિવાય જગતમાં આરાધના કરવા લાયક કોઈ પદ્ય નથી.’ ગુણી પંચપરમેષ્ઠિ, ગુણ દનાદિ ચાર. આ ચાર ને પાંચ સિવાય કોઈ બીજી વસ્તુ આરાધના કરવા લાયક નથી. ક્ષાયિકદશન, કેવલજ્ઞાન, યથાખ્યાતચારિત્ર–તે મધા તેના અંતગત-પેટામાં આવી જાય છે. તમે વીશસ્થાનક કહેતા હતા ને ? અહીં નવપદ કહેવા લાગ્યા. એ વીશસ્થાનક નવના જ પેટા ભેદ છે. વીશેવીશ પદ્મમાં કેાઈ અરિહંત, કોઇ સિદ્ધના અંગે, કોઇ દનાદિને અંગે, સ્થવિર, આચાર્ય અને જ્ઞાન વગેરે વિસ્તારથી આરાધના છે. નવપદ સિવાય વીશ સ્થાનકમાં બીજી કોઇ ચીજ નથી. વીશ સ્થાનકમાં વગી કરણ કરીએ તે નવપદની બહારની કોઈ ચીજ નથી, નવપદ સર્વ કાળે આરાધના કરવા લાયક છે.
કલ્યાણના, પાપના, મેાક્ષપ્રાપ્તિના નિયમ અને સાદિનું સ્વરૂપ કાળ ફરવાથી ક્રતુ નથી, ક્રૂ છુ? તે રીતરિવાજ, કેાઈ કાળે હિંસાથી ધર્મ નહિ થાય, દયાથી પાપ નહિ થાય. પહેલાં માં બેસતા, લી'પણમાં એસતા હવે ટાઇલ્સમાં બેસે છે. મૂળ વસ્તુમાં કઇ દિવસ ફેરફાર ન થાય. કોઇ પણ કાળે, ગુણુ કે ગુણીની આરાધનાથી કલ્યાણ થાય. અવગુણ અને અવગુણીની આરાધનાથી કલ્યાણ થાય, તેવા કાળ કોઇ દિવસ આવશે જ નહીં. આત્માનું કલ્યાણ ગુણ ગુણીની આરાધન સિવાય થતું નથી અને થશે નહિ, કે થયું નથી. માટે નવપદની આરાધનાની જરૂર.
શ્રેણિક મહારાજે પૂછ્યું કે ‘અહીં નવપદને મહિમા તે અપૂ જણાય છે. તે કેવી રીતે ?' પૂછે છે કોને ? જેને ગણુ આધીન છે તેને. ગણધરપદની અનુજ્ઞા તીર્થંકર ભગવંતે કરી છે. ‘દ્રવ્યગુણપર્યાયથી તીર્થની