________________
૨૪
પ` મહિમા દેશન
સિદ્ધ પામ્યાના દૃષ્ટાંત છે સિદ્ધપદ ધ્યાયું ને સિદ્ધ ન થયા હોય. તેવું એક પણ દૃષ્ટાંત નહીં મળે.
સિદ્ધગિરિ નામ શાથી?
અરિહંતનુ ધ્યાન કર્યુ તે અહિં ત થયા, તેવેા નિયમ નહિ, બધા અરિહંત થાય તેવા નિયમ નથી. પણ સિદ્ધમાં એ નિયમ છે. સિદ્ધપદનુ પામવું, સિદ્ધપદના ધ્યાન વગર ન થાય. શ્રી ઋષભદેવજી, મરૂદેવામાતા અને ભરત ચક્રવત્તી' ન લેતાં, પુંડરિક સ્વામી કેમ લીધા ? વિશિષ્ટતા છે. પ્રથમ તીર્થંકર શ્રી મુખે પેાતા કરતાં સિદ્ધગિરિને ભળાવ્યા. બન્યુ એવું કે સિદ્ધાચળજી ઉપર ઋષભદેવજી સમેાસર્યાં દેશના દીધા પછી વિહાર માટે તૈયાર થયા. પુડરિકસ્વામી પણ વિહાર માટે સાથે તૈયાર થયા, ત્યારે ભગવાને તેમને કહ્યુ કે હું પુંડરિક ! તમે મારી જોડે ન આવે, અહીં રોકાઈ જાવ', એમ કહી રોકી દીધા ખુદ ભાવતી કર પેાતાના પ્રથમ ગણધરને ન આવા' તેમ કહે, તે કેવુ વજ્રઘાત જેવુ લાગે. આ ક્ષેત્રના બળ અને પ્રભાવથી તમને અને તમારા પરિવારને કેવળજ્ઞાન થશે, તમે બધા અહીં મેાક્ષ પામશે. માટે તમે અહી' રોકાવ, ’
પુડરિક સ્વામીજીને શ્રી ઋષભદેવજીએ પોતાના આલંબનમાંથી ખસેડી સિદ્ધના આલંબનમાં ચૂયા, તેથી સિદ્ધગિરિ નામ. અષ્ટાપદજીઆઠ પથિયાં ‘તેથી અષ્ટાપદ. આ સિદ્ધિગિરિ તે સિદ્ધ થવાના પત તેનું આલખન પુડરિકસ્વામી ગણધરને સોંપે છે.’ આ ક્ષેત્રના પ્રભાવે તમને ને તમારા ઘણા પરિવારને કેવળજ્ઞાન તથા મુકિતપદ મળશે,
આવી સ્થિતિ હાવાથી પુડરિકસ્વામીજીનું દૃષ્ટાંત આપે છે. તેમ પાંડવા, તેમનાથજી ભગવાનને વંદન નિમિત્તે નીકળે છે, ત્યાં રસ્તામાં ભગવાન નિર્વાણ પામ્યા સાંભળી આલેખન તૂટી ગયું, પણ એક આલંબન મજબુત છે.ત્યાંથી નીકળી સિદ્ધાચળજી આવ્યા. સિદ્ધિપદને અંગે આ સ્થાન ગણી અણુસણુ કરી પાંડવા સિદ્ધિપદ મેળવી શકયા. તીર્થંકરનું આલબન છૂટી ગયું. તે પણ સિદ્ધિપદના આલંબનથી તરી ગયા.
તેમ પમ–રામચંદ્રજી રામ અને સીતાના સ્નેહની ઘટના કરી શકાય. સીતાજી મારમે દેવલાક ગયા. રામચંદ્રજી કાઉસ્સગ્ગમાં છે તે