________________
શ્રી સિદ્ધ પદ્મ વ્યાખ્યાન
જ્ઞાનાદિક તમામને ઉદ્યમ કરીએ પણ મેાક્ષનું સાધ્ય ભૂલી જઇએ તે અણીયાલીને બદલે પણયાલી થઈ જાય.
323
२३
એટલા માટે કહ્યુ કે, આલેાક માટે કે પરલેાક માટે તપ ન કરવું', ફ્કત કર્મની નિર્જરા માટે જ તપ કરવાનું પ્રત્યેાજન રાખવુ. અસગપણે તપ વગેરે કરવા, ક ક્ષય માટે તપ-જપ-જ્ઞાન-દર્શન–ચારિત્ર —વિનય—-વૈયાવચ્ચ—કિત. કક્ષયના મુદ્દા રહે તે જ બધુ સાક છે. ધર્માંની દરેક ક્રિયા સિદ્ધિપદને ઉદ્દેશીને કરવાની, અધી મિનિટના પ્રયત્ન નવકાર ગણવાને તે પણ ‘સવ્વ પાવળાળે' સર્વ પાપનાં નાશ કરવા માટે, ખીજા કાઈ પણ સાથે સબંધ ન જોડાય.
વીજળીના તાર આરડે આરડે બધે હાય, પણ મેઈન લાઈન સાથે કનેકશન-જોડણુ તૂટેલું હોય તે ખધા તાર નકામા. તેમ સિદ્ધિનું કનેકશન તૂટી જાય તેા અંધારુ છે. અજવાળુ કનેકશનથી રહે. સિદ્ધિપદપ્રાપ્તિ. કમમુકિત સાધ્ય રહે તે તમારી દરેક ક્રિયા અજવાળા રૂપ છે. કોઈ પણુ ધક્રિયા કરશે એ નિર્જરાનાદાર સાથે કનેકશન કરી કરા, તે લક્ષ છૂટી જશે તે ઉદ્યોત થવાના નથી.
અરિહંતની ભકિત, સિદ્ધની માન્યતાના આધારે ફળ દે. મનુષ્યને પારકી પંચાત સૂઝે, પેાતાની સૂઝતી નથી, પૈસા, શરીર, કુટુ બાર્દિકને વિચાર કરીએ, પણ આત્મામાં કેટલી નિમ`ળતા કે મલિનતા થઈ ? તેમાં વધારા કે ઘટાડા થયા ? તેના વિચાર મગજમાં નથી આવતા. જે મનુષ્ય પેાતાના રંગને પોતે ન પારખે તેની દશા શી થાય ?
"
તારા રોગને તું જો ડાકટર કયા ઉપાય કહે છે તે જો ધ્યાનમાં ન રાખે, ચાહે જેવા આખી દુનિયાની પંચાત કરનારો હાય તા પેાતાના રોગને ટાળવાના ઉદ્યમ ન કરે તે અંતે મરણ શરણ થાય. તેમાં પુદ્ગલ-અથ આબરૂ-ઇજજત-શાખ-પૈસા-શરીર–કુટુંબની બધાની ચિ'તા તે ચિતા આપનારી છે. પેાતાનું તપાસતા નથી અને બહારનું જ તપાસે છે.
સિદ્ધપદનું સ્મરણ, ધ્યાન કરનારા જરૂર સિદ્ધ થાય. અરિહંતમાં અમુક દૃષ્ટાંત લેવાય. સિદ્ધપદને અંગે જેટલા માક્ષે ગયા તે બધા