________________
પર્વ મહિમા દર્શન રસથામાં આમ બન્યું, રાજ ને કન્યા બધું મળ્યું તે અનુવાદ તરીકે. વિધિ તરીકે દરેક જગ્યાએ તત્ત્વને અંશ હોય. વિધિ નવપદઆરાધન કરવું જોઈએ, પણ ઋદ્ધિ, સમૃદ્ધિ, ઠકુરાઈની વાતોમાં આમ કર્યું, આટલું મળ્યું તે કહેવાય છે. પણ તમે રિદ્ધિ આમ મેળવે, લગ્ન કરે એમ શાસ્ત્રમાં ન કહેવાય. રસની વાત અનુવાદથી, અને વિધાન તરીકે તત્ત્વની વાત કહી છે, રસની વાતે ચાલતી હોય ત્યાં “કરવું– કરણીય, એમ ન બેસે. શાસ્ત્રકાર તરવની વાતેમાંની પદુગલિક વાતે લેનારને જન્મ હારી જવાને છેલ્લામાં છેલ્લે એલ દે છે. જે આરાધન ન કર્યું તો તારે જન્મ નકામે. સજજનને આનાથી વધારે શબ્દ ન કહી શકાય. તે અધિકારમાં તે શબ્દ કામને. સુખસમૃદ્ધિ ન મેળવી તે જન્મ નકામે એમ ન બેલાય રસની વાતમાં અનુવાદ, તત્ત્વની વાતમાં વિધાન. શ્રીપાળ ચરિત્રમાં તત્ત્વની વાત કઈ? નવપદની આરાધના કરી તે જન્મ સફળ, એ વગેરે જણાવવું તે ત્રણ ન કહેતાં નવપદ કેમ કહ્યાં ?
હરકેઈ આસ્તિક મતવાળાને ત્રણ ચીજ માન્યા વગર ન ચાલે? દેવ, ગુરુ અને ધર્મ. તે પછી આ નવપદમાં બીજું કશું નથી.
દેવાદિ એ ત્રણ પદ નવપદમાં સમાઈ જાય છે, તે પછી ત્રણ જ પદ કહેવા હતા ને? નવ શા માટે કહ્યાં? ત્રણમાં બધા આવી જાત.
તેના ઉત્તરમાં જણાવે છે કે આવવામાં તે વાંધો ન હતો, પણ એક વાત ધ્યાનમાં રાખવી કે ન મજુતાળ” કહેવાથી રાજાને નમસ્કાર આવી જતું નથી. જે રાજા તરીકે ઉલ્લાસ આવ જોઈએ, પાલકતા ભાસવી જોઈએ, તે મનુષ્ય શબ્દમાં ન આવી જાય; તેમ ના રેયર બેલવાથી, ઉપદેશક ને ઉપદેશ્ય એ બે જુદા પડી શકે નહિ તેવFણ કહેવાથી આ બેનો નિર્ણય થ જોઈએ, કે કોના હુકમથી, કયા નિર્ણયથી ચાલ્યું કે ચાલવું જોઈએ. આ બે પદ જુદા પાડીએ તે જ નકકી થાય.
અરિહંતના વચન પ્રમાણે મારે ચાલવાનું. હું કર્મરાજાની સામે સમરાંગણમાં ઉતરેલે દ્ધો છું. મારા જનરલ અરિહંત છે. તેમના હુકમ પ્રમાણે મારે વર્તવાનું. મુદ્દો જિત મેળવવાને છે, તેમ અહીં