________________
ર૮
- - પર્વ મહિમા દર્શન વાંચી શકાય. જિનવચન જેવું હોય તેવું વચન આચાર્યો આપણું કાને નાખે. આચાર્ય મેક્ષ પામ્યા નથી,ઉપાધ્યાય કે સાધુ મોક્ષ કે કેવળ પામ્યા નથી, છતાં તેઓ સંદેશ લાવી દે છે, શહેનશાહ સંદેશો કાઢે પણ સંદેશ સંભળાવનાર તો શેરીફ, તે દેશને માલિક નથી. શેરીફ પિતા તરફથી સંદેશ નથી કાઢતે.
આચાર્યાદિ ત્રણે સ્વતંત્ર ઢાઢર કાઢનારા નથી, મોક્ષમાર્ગ સ્વતંત્ર બતાવનાર નથી. જિનેશ્વરે બતાવેલો માર્ગ જણાવે છે, શેરીફ ઢંઢરે ન વાંચે તે આપણે અજાણ્યા રહીએ; તેમ આચાર્યાદિ વાણી ન સંભળાવે. તે જિનેશ્વરની વાણીથી અજાણ્યા રહીએ, વસ્તુસ્થિતિએ વિચારીએ તે ગુરુપદને ગુરુપદ તરીકે આરાધનાની જરૂર છે. સેનાનાણું કિંમતી પણ તેની કિંમત રૂપિયા દ્વારાએ. સેનાને ભાવ પૂછે છે, પણ રૂપિયાને ભાવ પૂછો? સેનાના લેવાવાળાને દેવાવાળાને ભલે સેનું વધારે કિંમતી, પણ તેની કિંમત તે રૂપિયા દ્વારા જ કરવાની. તેમ અહીં જિનેશ્વર મહારાજ થયા હતા, તેમણે મોક્ષમાર્ગ કહ્યો છે, એ કયાંથી જાણવું? ગુરુથી રૂપિયે એના કરતાં હલકી કિંમતને, છતાં સોનાની કિંમત રૂપિયા દ્વારાએ. ગુસ્તત્ત્વ ઓછી કિંમતવાળું. દેવતત્ત્વની કિંમત ઊંચી, છતાં તેમની કિંમત ગુરુદ્વારાએ બને. તેનાથી વ્યવહાર કરનારને રૂપિયાથી નિરપેક્ષ રહેવું ન પાલવે. તેમ જેને દેવતત્વ માનવું છે, અરિહંત સિદ્ધો માનવા છે, તેમને ગુરુ માન્યા વગર ચાલતું નથી. માટે ગુરુતત્વ માનવાની જરૂર કેટલીક વખત દેવ કરતાં ગુરુતત્વ ઉપકારક બને.
- કેટલીક વખત ગુસ્તત્વ કામ કરી દે છે, સુદઢ દેવતા મહાવીર મહારાજને અંગે રોષે ભરાયે ! “નાવડી ડૂબાડી મારી નાખ્યું !” ગંગાનદી ઉતરતાં ઉપદ્રવ કર્યો, હાલિક થઈ બ્રાહ્મણ થયે. એ જીવ ત્યાંથી મરી બ્રાહ્મણ થયે. તે શ્રી ગૌતમસ્વામીજી સિવાય પ્રતિબંધ થાય તેમ ન હતું. મહાવીર મહારાજને પામી-દેખી પરિણામથી પડ. દેવશર્માને પ્રતિબધ કરવા શ્રી ગૌતમસ્વામીજીને મેકલવા પડ્યા. તમારે ઘરમાં
કરા હૈય, છોકરા રીસાય તે જોડેના ગોઠીયા કે ધાવમાતા તમારા કરતાં જલ્દી સમજાવી શકશે. નેકરડી કે ગઠીયા માતા પિતાથી વધતા નથી,