________________
૨૯
શ્રી આચાર્યપદ શાખ્યાન પણ રસ્તે પાડી દે. માબાપથી ઠેકાણે ન આવે. તેમ અરિહંત મહારાજથી જે ઠેકાણે ન આવ્યા તેવાને ગુરુ મહારાજ ઠેકાણે લાવ્યા. વ્યક્તિષ હાલિકને હો, માર્ગ દ્વેષ ન હતું. હાલિકને મહાવીર ભગવાન પર વ્યક્તિષ હતું. બીજી વ્યક્તિથી માર્ગ પામી જાય તેનું દૃષ્ટાંત ન દેતાં માર્ગ દ્રષવાળાનું દૃષ્ટાંત દે છે.
પ્રદેશ રાજા ગુરુના પ્રતાપે ઠેકાણે આવી સદ્દગતિ પામ્યા. પરસ્પર મતદ્વેષી નથી. સ્થાનકવાસી દિગંબરે પરસ્પર મતથી. અહીં માગ દ્વેષ છે, જિનેશ્વરના આખા માર્ગના વિરોધી છે. પ્રદેશ રાજાના મતે આત્મા નથી, પરિણામી આત્મ જેવી ચીજ નથી, પરભવ નથી, કમ નથી, કર્મને યોગ નથી, કમથી છૂટા થવાનું હોતું નથી. તેના મતે આત્માક–દેવકાદિક નથી, તે મેક્ષ હોય જ કયાંથી? આટલી વિરુદ્ધ માન્યતાવાળાને મત અનંગીકાર કર્યો. પણ મતષ કેમ કહે છે? એકેન્દ્રિયાદિક મત અંગીકાર નથી કરતા, તેમ સાધુ બોલે તે પણ પ્રદેશીને ગમતું નથી. કેશીકુમાર ધર્મદેશના આપતા હતા, ત્યાં ચિત્રસારથીને પ્રદેશ રાજા કહે છે કે “મુંડી શાના બરાડા પાડે છે. ?
આસ્તિકને પ્રથમ ધર્મ કરનારા પર અરુચી નથી હોતી. પહેલાં ધર્મઉપદેશકો પર દ્વેષ હોય. ચોકીદાર જાગે તે ચોરને ન ગમે, તેમ ચોકીદારોથી ધર્મોપદેશકો પર ચોટ મારવી તે દરેક જમાનામાં ધર્મવિધીનું કર્તવ્ય છે. ચેટ ક્યાં? શ્રોતાઓ ઉપર છે. બાપુભાઈ ! ચટ્ટાઓની ચોટ ચકી ને ચોકીદાર પર હોય. તેમ પ્રદેશ રાજા એટલે માર્ગવિમુખ કે જેથી કેશીકુમારને અંગે કહે છે કે મુંડીયે બરાડા પાડે છે. દેશના દે છે તે વખતે આણે પાપ પેદા કરવામાં કેટલી પાછી પાની રાખી? મુદ્દલ નહીં.
નાસ્તિક કેટલાક બિચારા વેદીયા ઢેર જેવા હોય છે. “તારે T” કે “પાત્રાધારે ધૃત” એ વિચારતાં ઘીનું ભાજન ઊંધું વાળ્યું, તે ઘી ઢોળાઈ ગયું. બીજી કઈ વખત ખીચડી અને ભાજી રાંધતા હતા, ચૂલા ઉપર ખદખદ શબ્દ થતાં વિચારે છે, કે આ ધાતુ-ક્રિયાપદન કયાંથી નીકળે? “અપશબ્દ બોલે તેના મોંમાં ધૂળ.” ખીચડીમાં ધૂળ નાખી શાસ્ત્રસિદ્ધ શબ્દ બેલે. વ્યાકરણ વિરુદ્ધ કેમ બેલે છે? પ્રદેશી રાજા આવા વેદીયા પંડિત જેવા નથી.