________________
હo
પર્વ મહિમા દર્શન દરેક વસ્તુ નથી રૂપે જૈનેએ માનેલી છે. ઘટ કે પટરૂપે નથી. માટે જે પરલેક, મેક્ષ, સદ્ગતિ, દુર્ગતિ, પાપાદિને ન માને તેવી બુદ્ધિવાળા તે નાસ્તિક. આટલા માટે “નાસ્તિક શબ્દને વ્યાકરણમાં નિપાત કરે પડે. નાસ્તિક કેને કહેવા? પરલેક, પુષ્ય, પાપ,જીવ નથી એવું કહે તેનું નામ નાસ્તિક. ચકખી રીતે નિપાત કર્યો છે. “નાસ્તિક’ શબ્દ શાસ્ત્રસિદ્ધ છે. નાસ્તિક છતાં પાપને ઢગલે ભરાય નહિ. નહિતર ઊંચા આવવાને વખત ન આવે. એકેન્દ્રિયાદિ અસંજ્ઞીપણામાં શું માનતા હતા? તેથી એકેન્દ્રિય વગેરે ભલે આસ્તિક ન હોય તે પણ નાસ્તિક તે નથી. નાસ્તિક આમ ધારણવાળો થાય, જીવાદિક નથી. એવું ધારવાવાળો થાય. વાદમાં જે ઘૂસ્યા હોય તેથી જીવ માનનારાને ખેટા ઠરાવું! પુણ્ય પાપ માનનારાને ખોટા ઠરાવું ! આ પ્રદેશ રાજા એક નાસ્તિક નથી, પણ નાસ્તિકપણને ઝંડે રેપનાર છે.
વિચારો ! સ્વતંત્ર, વિદ્યમાન પદાર્થ માને નહિ, એટલું જ નહિ પણુ જીવાદિક માનનારાને ધક્કા મારે. એ કઈ દશાને? આસ્તિકપણાના. ખંડનને અંગે પાપનાં પોટલાં બાંધ્યાં છે. લેહીએ ખરડાએલા જ હાથે હંમેશાં રહે છે. રાતદિવસ હિંસકપણું. તેના પાપે પાર્જીતમાં બાકી શું? વાદ, નાસ્તિક વર્તન હંમેશાં, લેહીથી ખરડાએલે હાથ તેવાઓને પાપ ઉપાર્જન કરવામાં શું બાકી રહે? એ પ્રદેશ રાજા Hઈ દિ મદત મદત્ત', સાતમી નરકે ચકવતી અધિકારી મોટો છે. મોટામાં મોટી દુર્ગતિ, રાજેશ્વરી કે નરકેશ્વરી.
અન્ય મતમાં કહ્યું છે કે “ર્જા દિનરાંત તે સામાન્ય સ્થિતિમાં હોત તે નરકે કદાચ ન જાત. નાસ્તિકવાદી, “
હિંસક, રાજેશ્વરીપણું ત્રણ એકઠા થાય ત્યાં પાપ કરવામાં શું બાકી રહે? આચાર્ય મહારાજનો પ્રભાવ.
જ્યાં અનર્થને સંભવ ત્યાં ઈષ્ટસિદ્ધિ થાય, ત્યારે દેવતાઈચમત્કારઃ ગણ પડે. સાપ કરડી સાપ પાછો આવી, ઝેર ચુસી લે તે આશ્ચર્ય લાગે તેમ આ પાપિષ્ટ તેને નરક બચી તે બચી પણ તે દેવતાઈ અદ્ધિ પામે, ઘર નરકનાં કર્મો ઉપાર્જન કરેલ તે પ્રદેશ રાજાને નરકે જવાની વાત તે દૂર રહી, પણ દેવતાઈ સિદ્ધિ મળી. તે બધે આચાર્ય