________________
૧૪
પ મહિમા દ્રન
આજ્ઞા કરું છું, તેમ કરીને કરી છે. જેમ ગુણના સમુદાય, તેમ સાધુને સમુદાય છે તેમને તેવા ગણુિ-ગણધર મહારાજા ગૌતમસ્વામીજી કહે છે, કે ‘હું નરવર ! ગણધર મહારાજાથી વ્યવહાર ભાષા ન એળ ગાય. રાજાપણું તેને અંગે રાજૂ કહેવા પડે, નહીંતર સ્વતંત્ર જીવનું લિંગ નથી. પુરુષને પુરુષ હેવા તે પણ જૂહું ઠરે. કના પ્રભાવે મળેલા ખાદ્યપુદ્ગલથી પુરુષ નિર્દેશ શ કરાય, તે લાલાંતરાયના ક્ષયે પશમથી મળેલા રાજ્યથી રાજા કહેવામાં અડચણુ નથી.
અરિહંતપદની આરાધના, વસ્તુની સમજણ અને ફળ મેળવવાનુ આરાધકના ભાવ પ્રમાણે જ થાય છે. કલ્પવૃક્ષ સ ચીજ આપે, પણ આરાધનારના જેવા સકલ્પ. કલ્પવૃક્ષ પાસે કેાડી માગે તે કોડી જ આપે. સવ આપવાની તાકાત છતાં આરાધક જે માગે તે આપે. અરિહંત સર્વગુણસંપન્ન, સ આપી શકે તેવા, પણ માગનારના જેવા સંકલ્પ. તેવું ફળ મળે. લેાકેાત્તર દૃષ્ટિથી આરાધનારા લેાકેાત્તર ફળ મેળવે. લૌકિક ઇચ્છાથી લૌકિક ફળ મેળવે. તીથંકર પહેલાંની જિદુગી જાનવર જેવી.
‘ધર્મ” શબ્દ પહેલાં દુનિયામાં ન હતા. તે વખતે દુનિયા પાંચ ઇંદ્રિયાના વિષયા અને તેના સાધનમાં જન્મ પૂરો કરી રહી હતી. ઈષ્ટમાં ઇષ્ટ વિષયા અને તેનાં સાધના એકઠા કરવા તરફ જન્મથી. મરણ સુધીના કાળ ચાલ્યા જતા હતા, આ વખતે ધર્મ ધ્યાનમાં લેવ તે કેટલું મુશ્કેલ ? જે વખતે ધર્મ’ શબ્દ જગતમાં નથી. પહેલાં તીર્થંકર જન્મે તે વખતે ધર્મ” શબ્દ કોઇ જાણતું પણ નથી. ખીજા તીર્થંકર વખતે ખમણી પંચાત છે. સાધન સાધ્ય જાણવામાં ન હાય, ત્યાં એટલી બળતરા ન હોય, પણ સાધન જાણવામાં સાધનમાં પ્રવર્તાય અને સાધ્યસિદ્ધિ ન થાય તે વખતે કઇ દશા ? પહેલા તીથ કર વખતે અંધારૂં, બાકીના વખતે અગવડીયે મા. જેમ બ્રેકરો સ્લેટ પેન લઈ બેઠ, હિંસામ ગણ્યા જ કરે, પણ તાળા જ મળતો નથી, તેને તાળે મેળવી દો. તે વખતે અપૂર્વ હર્ષ હોય. અઢાર ક્રોડાકોડ સાગરાપમનુ અધારૂ' દૂર કરનાર પ્રથમ કાણુ તીકરાના જન્મ કયારે થાય ? એ પ્રકારે પ્રથમ તે જે વખતે