________________
શ્રી સિદ્ધ પદ વ્યાખ્યાન અરિહંતાદિક નહિ, તે બાકીનાને માનીએ તે પણ જૂઠાં. માટે અરિ. હંતાદિક તેને માટે જે વ્યાપક લક્ષણ તે સ્વરૂપ વ્યક્તિ પરત્વે પણ છે, જે દરેકમાં હેય બાળક કે બુઢ્ઢામાં મનુષ્યત્વ રહેલું છે, તેમ અહીં એક પણ અરિહંતને ઓળખે ત્યારે બધાને એળવ્યા ગણાય.શાળ, જમાલી બાકીના ત્રેવીસ તીર્થકરને માનનાર હતા. માત્ર એક જ તીર્થંકરના વિરોધી હતા. પ્રથમ પદમાં અરિહંતપદ ન રાખે તે ૨૩મી માન્યતાનો લાભ થાય. માટે નવપદોને પદ ગણ્યા. તેમના પસાયથી દેવપાળ વગેરે સુખ પામ્યા અજ્ઞાનપણમાં આરાધે છે. જઘન્ય આરાધના કરનારે, દ્રવ્ય આરાધના કરનારે હોવા છતાં આવી સ્થિતિમાં આવી શકે. આ લેકમાં દેવપાળને રાજ્ય મળ્યું. પરલેકમાં કાતિક શેઠ મુનિસુવ્રત મહારાજની આરાધનાથી ઈન્દ્ર થયા. ઐરિક તાપસને લીધે બળે જ હતું, પણ તે સાધુપણું લઈ મુનિસુવ્રત ભગવાનની આરાધનાથી ઈન્દ્રવ પામ્યા. બરાબર આરાધના તીર્થંકરપદ આપનારી છે. શ્રેણિકને તીર્થંકરપદ પ્રાપ્ત થયું. તે તેમની અત:કરણની આરાધનાથી. આમ અરિહંતપદનો મહિમા જણાવ્યા. હવે બીજા પદની આરાધના કેવી રીતે કરવી જોઈએ તે અધિકાર અગે વર્તમાન.
શ્રી સિદ્ધપદ વ્યાખ્યાન.
સંવત ૧૨ આ શુદિ ૮. જામનગર. सिद्धपयं झायंता के के सिघसंपयं न संपत्ता। सिरिपुंडरिय-पंडव-एउममुणि दाइणो. लोए ॥१३०६।।
શાસ્ત્રકાર મહારાજા શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા શ્રી શ્રીપાળચરિત્રથી રચના કરતાં ભગવાન ગૌતમ સ્વામીજી રાજગૃહીમાં સમોસર્યા છે તે વખતે શ્રેણિક મહારાજને નવપદને મહિમા જણાવે છે.
શ્રીપાળની કથાનું માત્ર ધ્યાન રાખે, તેમને પ્રાપ્ત થએલી ઋદ્ધિ, સિદ્ધિનું ધ્યાન રાખે, અને નવપદનું ધ્યાન ન રાખે તે મૂળ વગરનું પડી ગએલું ઝાડ સમજવું. બન્નેમાં થડ, ડાળી, ફૂલ, ફળ પણ છે. ઊભા