________________
શ્રી અરિહુત પદ્મ વ્યાખ્યાન
૧૭
ઇષ્ટ તરીકે ન ગણતાં, અનાદિ કાળથી કે જન્મથી ઈષ્ટ રસાદિકના સંસ્કારે તેમાં ઇષ્ટતા નહીં, એવી ધારણા આવવી મુશ્કેલ છે. બિલાડી દૂધને છેડે એટલુ જ નહિ પણ દૂધ ન છેડય તે ખરાબ મનાય, તે કદાપિ ન થાય. જે વિષયેાને અનાદિથી સુખરૂપ માન્યા હતા; તેને હવે દુઃખરૂપ માન્યા. ઉથલાવ્યું, આનાદિથી ઇષ્ટ લાગેલા રૂપાદિ ખાતર તા જીવના આપ્યાં, જે પાંચ વિષયે તેના સાધનને અંગે જીવના ગુમાવેલ, તેને જુલ્મી ગણુતા થયા. કઇ કલ્પનામાં આવે ?
ઇન્દ્રિયાના ઇષ્ટ વિષયાને અનિષ્ટ ગણવા, તેને રોકવા એનું નામ ધર્મ. જેને અનાદિથી ઇષ્ટ ગણ્યા, જે ખાતર અનાદિથી જિં દગીએ ફોગટ ગુમાવી છે, તેવી ઇષ્ટ વસ્તુને જુલ્મી ગણવી. તે કયારે વખત આવે ? તીર્થંકર હાય નહિ, ધમ જણાવે નહિ, ને છેડીએ નહિ, તે વખત આવે નહીં તેથી પચ્ચક્ખાણ ઇષ્ટનાં રાખ્યાં, અનિષ્ટનાં પચ્ચક્ખાણુ નથી. લૂખું ખાવુ” એવાં પચ્ચક્ખાણુ અપાય, ‘ઘી ખાવાનાં' પચ્ચક્ખાણ ન અપાય, ‘ આચત્ત પાણીના’ ત્યાગરૂપ પચ્ચક્રૃખાણ ન હેાય.
જે અનુકૂળ હોય તેના નિષેધ કરવાના, વિષયની અનુકુળતા હાય તેનાં પચ્ચક્ખાણ ન હેાય. ધર્મ એ કે જે વિષયેા પાછળ દોડી રહ્યા હતા, તેના રોકાણમાં ધર્મ, તેવા ધર્મ મહાપુરુષની વાણીના પ્રભાવે જ મને. તીર્થંકર દીપક સરખા કેમ?
તા
દરેક જિંદગીમાં જન્મ્યા, ત્યારથી મરતાં સુધી એક જ ભય હતા, કે ‘મને દુ:ખ ન થાય. દરેક જાતિ કે જીવનમાં મને દુઃખ ન થાય’, સુખ મળે એ સ્થિતિએ અન તાન તપુદ્દગલ પરાવત્તો કાઢયા, તેવામાં દુઃખને દોસ્ત, સુખને શત્રુ ગણાવવા તે કેમ અને ? મગજમાં કલ્પના પણ ન આવે. આટલું સાંભળ્યું, સમજ્યા, વિચાયું, પણ એ કલ્પના મુશ્કેલીવાળી છે. તે પ્રથમ ધર્મ ઉત્પત્તિ વખતે એ કહેવુ ને સાંભળનારને રુચવું કેટલું મુશ્કેલ છે? આ ધવૃક્ષ તેમણે ન રાખ્યું હોત તે સિદ્ધોને સિદ્ધિ મળવાની ન હતી.
તીર્થંકરના પછી આચાય મહારાજા છે. આચાર્યં નવું નથી કહેતા. ઉપાધ્યાય પણુ તી કરના શબ્દે સંભળાવે, સાધુ તીર્થંકરને