________________
૨૦૨
પ મહિમા દર્શોન
આવે છે. આવી તપસ્યાની છેલ્લા ઉપવાસેાની અને પારણાની સ્થિતિ દેખીને સર્વ ભાગ્યશાળી જીવા તે અંતઃકરણથી તે પની અને તે તપસ્વી વગેરેની અનુમેાદના જ કરે અને તે અનુમે!દના દ્વારાએ, તપસ્વીઓની ભક્તિ, ત્રિયેકનાથ તીર્થંકરની પૂજા, ભક્તિ અને સાધાર્મિક-વાત્સલ્ય કરવા સાથે અક્ષયતૃતીયાના દિવસે આત્માને અક્ષય ફળ મેળવવા માટે લાયક બનાવે.
શ્રી સિદ્ધક્ષેત્રની મહત્તા
.
સેરઢ દેશમાં પવિત્રતમ એવા સિદ્ધક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થયેલા શત્રુંજ્ય ગિરિરાજ છે. એ વાત જૈનજનતામાં સારી રીતે પ્રસિદ્ધ છે. આ ગિરિરાજ તે જ છે કે જેની ઉપર પાંચ ક્રોડ મુનિના પિરવાર સહિત પુંડરીકસ્વામી મહારાજ આ ક્ષેત્રના પ્રભાવે જ કેવળજ્ઞાનને પામી અવ્યાબાધ પદને વરેલા છે. આ પુંડરીક સ્વામીજીનું આ તી ક્ષેત્રમાં સ્થિરતા કરી રહેવુ' ભગવાન ઋષભદેવજી મહારાજના હુકમથી જ થયું છે, જો કે આ ગિરિરાજ ઉપર પાંડવે, શ્રીરામચંદ્રજી વગેરે અનેક મહાપુરુષનું ક્રેડેડ મુનિએ સાથે મેક્ષે જવું થએલુ છે.
આ સ્થાને ક્રેડ શબ્દથી સેા લાખની જ સ ંખ્યા લેવાની છે, કેમકે જો વીસની સંખ્યા જે કેડી તરીકે કહેવાય છે, તે જે લેવામાં આવે તે એમાં કઈ તીથની અતિશયતા છે જ નહિ, કેમકે જો બીજા ક્ષેત્રે અને ખીજા તીર્થાંમાં પણ સેંકડે અને હજારા મુનિએ મેક્ષપદને પામેલાજ છે. વળી ક્રેડની જગ્યાએ કેાડી લઈ લેશે, પણુ નારદજી એકાણુ લાખની સાથે મેાસે ગયા તેમાં લાખની જયાએ કઈ બીજી સંખ્યા લેવાની અને જો એકાણું લાખ સરખી સ ંખ્યા બરાબર લાખના હિસાબે જ જો મંજુર હાય, તેા પછી સેા લાખતી ક્રોડ સંખ્યા માનવામાં અડચણ શી ? કદાચ શાસ્ત્રવચને ઉપર શ્રદ્ધાનુ સારીપણુ. ખેડએલ હ।ઈને શ્રદ્ધા ન પણ હેાય અને કેવળ શરીરના પ્રમાણુ ઉપર જ જવાતું હાય તે પણ તે તે વખતનું પ્રમાણ શાસ્ત્રકારાએ મેટુ જણાવેલું જ છે, અને