________________
સિદ્ધચક્રનાં વ્યાખ્યાના
આપ્યું. આશ્રવ રોકવામાં દેઢીભૂત થાઓ, ત્યારે નિર્જાના અધિકારી થશેા: શ્રી ઋષભદેવજીએ તપસ્યા કરી પણ સાધુપણું લીધા પછી. પ્રથમ આવતા કને રોકવાની જરૂર. રોકીએ નહીં તેા સંવર કરવામાં ન આવે અને નિર્જરાને માટે ઉદ્યમ કરીએ તે આંધળા વણે ને વાછરડો ચાવે” તેના જેવું થાય.
આથી પહેલાં શીલ રાખેલું છે. સંવર તત્ત્વની પછી નિજ રાતત્ત્વ જણાવ્યું છે. સંવર નિર્જરા વગર મળતે નથી. જ્યાં સુધી ૬૯ ક્રોડાક્રોડિ ક`સ્થિતિ તૂટી ન જાય, ત્યાં સુધી સંવર આવતા નથી. નિર્જરા સિવાય સંવર મળવાના નથી, છતાં નિર્જરા તત્ત્વને પહેલુ ન લેતાં સંવર તત્ત્વને પહેલું લીધું, સંવર પછી નિર્જરા. ૬૯ની નિર્જરા ન લેવી પણ અહીં અણુસણુઆદિ તપસ્યાથી થતી જે નિર્જરા તે લેવી,
૭
તપસ્યાના માર ભેદમાં અકામનિર્જરા બ્રહ્મચય આદિ જણાવ્યા નહિ. તપના ખમાર ભેદો સવર્ પછી સધાતી નિરા માટે છે, બીજા આચાર ભલે લે પણ તપના અધિકારી સંવરવાળે. તપસ્યા કરતાં કષાયના ક્ષય કરશે. એટલું જ નહિ પણુ તપસ્યાથી શરીરની ધાતુઓ તપશે, તે કમને વિખેરી નાખશે, આવેલાં કમને તાડી નાખશે, એ દૃષ્ટિએ તપસ્યા તે તપ છે.
૧૪ રાજલેાકમાં હૃદકા મારનાર મનમાંકડું.
દાન, શીલ, તપ એ ત્રણે ભાવનાથી ભળેલા હાય, આ વિચાર કરીએ. ભાવ વગરની ક્રિયા તે દ્રવ્યક્યિા છે અને દ્રવ્યક્રિયા તે તુચ્છ છે. જે દાનમાં ગુણપાષણની બુદ્ધિ નથી, જે તપમાં કમાડવાની બુદ્ધિ નથી, તે દાન તપ વગેરે મેાક્ષને માટે કામ કરી શકે નહિ. ભાવપૂર્વકના દાન, શીલ,તપ સફળ થાય. ભાવ ચીજ શી ? માંકડાનું પાંજરું. ખીજી તે ઉપમા દઈ શકાય નહિ. નહિ તે માંકડું પણ વનમાં જ ક્રૂરે છે. માંકડું ચાલ્યું ચાલ્યુ. અમદાવાદ શહેરમાં ગયું નહિ. તેને કોઈએ રોકયુ... નથી. નહિં રાકયા છતાં મર્યાદા છે. માંકડુ' ઝાડે ઝાડે, તૈવે તેવે કૂદકા મારે, પણ આ મન માંકડુ' તા ચૌદ રાજલેાકમાં કૂદકા મારવાવાળું છે. માંકડાં છૂટાં રહેલાં છતાં આટલામાં ને એટલામાં જ ભટકે છે. પહાડથી પહાડે કાઈ વાંદરું કૂં નથી.