________________
પ મહિમા દેશન
આ મન તે રાજલેાકના રાજલેાક સુધી કૂદે છે. ઘડીમાં અહીનાં વિચારા, ઘડીમાં ચૈવેયક સુધી વાંદરું ફ્દે, વમાનમાં અતીત અનાગતમાં કૃદંતું નથી. આ જગત પર ઘર થવાનું છે, તે ધારીને કૂદતું નથી. મન માંકડું ભૂત ભવિષ્યમાં કૂદકા મારે. મારે આમ થશે. આમ થયું હતું,' આ મન રૂપ વાંદરું, ન હેાય તેના ઉપર નાચનારૂ' છે : એ વાંદરુ' કબજે કેમ આવે ? ચંચળ મનુષ્યને વાંદરા જેવા કહીએ છીએ. આ મનને કઈ ઉપમા આપવી? વાંદરું મર્યાદામાં કૂદે. આ મનને મર્યાદા નહિ. શી રીતે આને કબજે લેવું ?
એક શેઠિયા લક્ષ્મીવાળા હતા. કાઈક મોટા વેપારીની દુકાને અધિષ્ઠાયક ભૂત છે. આપણે ભૂતના અનુભવ કર્યાં નથી. ભૂતવાળી દુકાને ગયા, ભૂત એ દુનિયામાં છે કે નહિ? તે નિય માટે. તારે ત્યાં ત્રણે જગતની વસ્તુ દુકાનમાં રહે છે? પેલા કહે છે કે હા. તે લાવ, ભૂત આપ! પેલાને ભૂત રજૂ કરવા પડયા. આ દુકાનદારનું ભૂત લઈ જાય છે, એ ભૂત પર ચાલુ દુકાનના આધાર છે. કેટલીક વાત આડકતરી હાય છે. ડોકટર દવા આપે. ઝેર હાય ને લેખલ ન લગાડે તેા ડોકટર ગુનેગાર ગણાય. તેમ હું પણ તને ભૂત આપું ભૂતના સ્વરૂપથી સાવચેત ન કરુ' તે તું મને પાછળથી ઠપકા આપે.
આ ભૂતને જે કામ ખતાવીશ તે પલકારામાં કરશે' પણ એમ કહીને પથ્થર નાંખે છે. પણ જે વખતે એને કામ ન હોય તે વખતે ઉથલપાથલ કરશે, હવે ભૂત આપવું જ નથી, એ સીધેા અથ થયા.
તાનસેનને હાથી આપવામાં અડચણ નથી, પણ એ હાથી ભૂખ્યા થશે તેા રહેવાનુ ઝૂંપડું' પાડી નાખશે. ગામ મળ્યા વિના હાથી કામના નથી, તેમ આ વ્યંતરને હુકમ કરીશ તે કામ પલકારામાં કરશે, પણ નવરા પડશે તે નખ્ખાદ્ય કાઢશે.
વેપારી કહે ઃ કબૂલ. વાણીએ ભૂતને લઈને ઘેર ગયા. કૂવા ખાદ ! ભૂતે કૂવા ખોદ્યો. અંદર વાંસ ઊભા કર ! ઉપર કાણુ હાંલ્લું ખાંધ ! વાડકા લાવ, જયારે કામ ન ભળાવુ. ત્યારે કાણા વાટકાથી કાણી હાંલ્લી ભર, પણ તે ભરાતી જ નથી. ત્યારે હવે ભૂતને કબજામાં આવવું પડયું. ભૂત