________________
પવ મહિમા દર્શાન
અર્થાત્ દહેરામાં જેવી રીતે આશાતના વજવામાં આવે છે, તેવી જ રીતે - બહુલતાએ આ આખા ગિરિરાજની આશાતના વવામાં આવે છે, અને આ આખા ગિરિરાજ તીર્થ રૂપ મનાએલા હાવાથી, શ્રદ્ધાસ પન્નાને ઉપર એક પણ ડગલું ચઢવાનું નહિ હાવા છતાં માત્ર ગિરિરાજની છાયાના લાભ માટે અહીં ચોમાસુ રહેવાનું થાય છે, અને તેથી જ ચામાસુ` રહેલા ભાવિક લેાકેાતા ધા મોટા ભાગ સાંજ સવાર તળાટીએ જઈ, ચૈત્યવદન કરીને ગિરિરાજની સ્પ`નાથી પેાતાના આત્માને કૃતાર્થ કરે છે.
૨૦૪
હે નાથ ! રક્ષણ વગરના આ જગતમાં તમારા કહેવાથી તમારા વચનથી રક્ષગુ કરતાર ધમ છે એમ મેં માન્યું છે માટે મારા ઉપર દવા કરીને મને સ સારથી ઉદરવા વડે તે વાત સાચી કરે. અર્થાત્ ધમાઁ રક્ષણ કરનાર છે તે વાત સાચી કરે,