________________
અક્ષયતૃતીયા પર્વ માહાસ્ય
૧૯૭
છીએ કે ગ્રામાધીશ, દેશાધિપ, ખંડાધિપ કે સાર્વભૌમ સત્તાધીશે બેલાવ્યા કે અણબોલાવ્યા કોઈ પણ પ્રજાજનને ત્યાં પધારે છે, ત્યારે કેઈપણ પ્રજાજન ગ્રામાધિપ આધિપ આદિને અત્યંતરપણે ઈષ્ટ હોય તે પણ અશન, પાનાદિકને દેવાનું કે તેની વિજ્ઞપ્તિ કરવાનું ગ્ય ગણતું નથી, તે પછી અખંડ અને આદ્ય અધિપતિપણાને કરનાર અને જગતની સર્વ વહેવારની ઉત્પત્તિ જેએના બુદ્ધિ પ્રાબલ્ય આદિને જ આભારી હતી, તેવા મહાપુરુષ પિતાની જ પાસે કોટવાલ તરીકે, માન્યતમ ગુરુવર્ણ તરીકે, સમાન સ્થિતિમાં રાખેલા હેઈ રાજન્ય તરીકે અને છેવટે ત્રણે વર્ગમાં પણ જેઓને ચઢાવી શક્યા કે ચઢી શકયા નહિ તેવા ક્ષત્રિયે પ્રજાવર્ગ તરીકે લાખે, પૂર્વે અને કરોડ વર્ષો સુધી રહેલા, રાખેલા એવા મનુષ્ય પાસે પોતાની રાજ્ય દ્ધિની મુકુરાદિ સહિતની દશાને સર્વથા સરાવવા સાથે રાજ્યના કટકા બુકલા કરી પિતાના ફરજંદોને આપી દઈ પિતે એકલા નીકળી પડેલા, તે આરક્ષક આદિને ઘેરે પગલાં કરે તે વખતે તે આરક્ષકદિ શું શું આપવા નિમંત્રણ કરે એ સહેજે કલ્પી શકાય તેવી હકીકત છે. બહષભદેવ ભગવાનને અશન આદિની વિનંતી સ્વાભાવિક જ ન કરે.
વળી તેમાં પણ જે ભગવાન કાષભદેવજીએ લાગલગાટ એક વર્ષ સુધી અખંડપણે અને દેવતાની હાજરીમાં કરેડો સેના અને હાથી ઘોડા વગેરેનાં જ દાન દીધાં છે. પણ અશન, પાનાદિનું દાન અન્ય તીર્થકરોના વખતમાં તેમના કે તેમના કુટુંબ તરફથી બન્યું છે, છતાં ભગવાન ઋષભદેવજીના સાંવત્સરિક દાન પ્રસંગે તેવા મહાનસાદિ ખેલાવી અશનાદિનું દાન નથી બન્યું. તેથી પણ અશનાદિની માત્ર દરકાર રાખવાવાળા આદ્ય ભિક્ષાચાર એવા ભગવાન શ્રી કૃષભદેવજીને અશનાદિની નિમંત્રણ કઈ પણ ન કરે તે તેમને માટે અસ્વાભાવિક ન હતું.
તેમજ હાથી, ઘોડા આદિ કે જેને પોતે પ્રથમ રાજયાધિકારમાં અત્યંત આદરથી સંગ્રેડ કર્યો હતે (ઉવાદમr Umrદ નિમંતિકા વસ્થામરાળહિ , માવ ૦ નિ નાં ૦ રૂ૨૮) તેનું નિમંત્રણ થાય તે સ્વાભાવિક જ હતું.