________________
૧૯૨
પર્વ મહિમા દર્શન નહિ અને નિરાહારપણે રહી શકયા નહિ, પરંતુ તે ચારે હજારોને તાપસપણાની સ્થિતિ (તે મિમમમ વામક તાવના કાવા | માઘ પૂછ મા જાવ રૂ) અંગીકાર કરી ભગવાનનું ધ્યાન કરતા ફળફૂલને આહાર કરી વનવાસ સેવા પડશે. એવી સ્થિતિ ભવિષ્યના સાધુઓની ન થાય, કિંતુ સાધુપણાની સ્થિતિ અક્ષયપણે ભવિષ્યના સાધુએ રાખી શકે એવું પાત્રદાન આ દિવસે જ પ્રવર્લ્ડ
૩. શ્રેયાંસકુમારે જે કે સાધુપણું સાધુઓનું દાન કે તેની રીતિ તે અધ્યામાં કે બીજી કઈ પણ જગ્યાએ જોયાં કે જાણ્યાં ન હતાં, પણ તેને જાતિસ્મરણથી પિતાને અને ભગવાનને ઘણા ભવને સંબંધ જા (કાતિર જ્ઞાતં, જ પુત્ર નામ નારદ મારિ, સાવ ૦ ફૂ ° 9 રૂદ) અને તે જ સંબંધ આ અક્ષય તૃતીયાને દિવસે દાન દઈ, તેના પ્રભાવે ભવિષ્યમાં આત્માને ઉન્નત કરી અવ્યાબાધપદ મેળવતાં ભગવાનની સાથે સંબંધ અક્ષય થવાનો નકકી કરી અક્ષય તૃતીયાપણું સ્થાપ્યું.
૪. જગતમાં પહેલા પરમેશ્વર ભગવાન કાષભદેવજી, તેમનું પહેલું પારણું. જગતમાં પ્રથમ દાતાર શ્રેયાંસકુમારજી. તેમને દનને દિવસ. ઉત્તમ ય વ તરીકે ગણાયેલે રડીને રસ. તેને દાનને દિવસ તે અક્ષય તૃતીયાને દિવસ.
૫. આ આખી ચોવીસીમાં વસુધારાદિક પગે દિવ્યને (શું अहोदाणं दिव्याणि अ आहयाणि तूराणि । देवा य सनिषइआ वसुहारा જૈવ કુE ૨ | સાફ ૦ નિ ૦ ૦ રૂ૫૨) પહેલ વહેલાં પ્રગટ થવાને દિવસ તે અક્ષય તૃતીયા.
ઇ. સૌથી પહેલા એવા રાજા ભગવાન રાષભદેવજી હેવાથી પ્રથમ રાજર્ષિના પ્રથમ પારણને દિવસ તે અક્ષય તૃતીયા.
૭. વ્યવહારમાં આવેલા તે વખતન સકલ દેશોના રાજાઓના પિતાને પહેલ વહેલા પારણને દિવસ તે અક્ષય તૃતીયા. ( ૮. પ્રભુના અનાહારપણાને લીધે સંતતિ થએલા સકલ દેશના પ્રજાજનેને સાંત્વન આપનાર દિવસ તે અક્ષય તૃતીયા.