________________
૧૮૫
મહાવીર–જન્મકલ્યાણક
સ્વરૂપનું ભાન કી થયું ન હતું, બહારના પથ્થર જેટલું ખાણુમાં કે દરિયામાં રહેલું સેાનું ઉપયેગી નથી, તેમ આ આત્મા ચેતન, જ્ઞાનવત, અને'તશક્તિના માલિક, એ બધુ ખરૂં, પરંતુ તેના ઉપર તીર્થંકરના પ્રભાવ ન્હાતા પડયા, ત્યાં સુધી પથ્થરથી ય હલકે હતા.
બનાવટી સેાના જેટલું ખાણુમાં રહેલ' સેાનુ' ઉપયેગી ન થાય. અનંત તીથ કરાએ પેાતાના અનંતા શરીરેશનાં પુદ્ગલેા ઔદારિક શરીરપણે પરિણુમાવ્યા, તે પૂજય થયા, જ્યારે આ આત્માની દશા રખડતી છે. આવા ફેર કેમ ? વિચારે. જાનવરને પણ પાંચ ઇન્દ્રિયા અને છટ્ઠ' મન છે, છતાં તેને હુ કાણુ ? એ વિચારવાનુ` હતુ` નથી તેમ આપણે અતી વખત મનુષ્ય થયા. શેઠ-રાજા–દેવતા વગેરે થયા પણ કોણ ? એ ન વિચાયું ! વ્હાય તેવું સુંદર મુખ હાય, છતાં દÖણુ વિના તેની સુંદરતા ખ્યાલમાં આવતી નથી, તેમ આત્માની સ્થિતિ આગમઅરીસા વિના તેવી છે. વ્હાય દેવતા–તિય ચ કે મનુષ્ય હાય, પરંતુ તે આગમઅરીસા સામે જ્યાં સુધી ન જુએ ત્યાં સુધી આત્માને ખ્યાલ પામી શકે નહિં. આમ તે અરીસામાં નવુ કાંઈ નથી પણ તે એવી ચીજ છે કે તમારું સ્વરૂપ હાય, તેવુ દેખાડે. એમ જ આગમ-અરીસા નવું કાંઈ જ દેખાડતા નથી. આપણામાં જ્ઞાન ન હેાય અને તે દેખાડે છે તેમ નથી. અરીસામાં સામે હોય તે જ વસ્તુ દેખાવાની તેમ આગમઅરીસામાં પણ જે વસ્તુ આત્મામાં હાય, તે જ દેખાવાની, દેવને માનવામાં તે જૈનેા અને ઈતરા બધા જ સરખા છે. માળક રમતમાં રાજી પણ ભણવાનેા રસ ન જાણે. પણ જ્યારે તેને કુટુંબની સ્થિતિના ખ્યાલ આવે ને ભણવામાં રસ જામે ત્યારે ઢી'ગલા ઢીંગલીને વિચાર થતા નથી. ખીજાએ પરમેશ્વર ભાગ ઉપભોગનાં સાધને આપે છે.’ એ હિસાબે તેને દેવ માને છે.
પ×૫=૨૫, ન લે અને છવ્વીશ એલે, ત્યાં આંખ ફરી જાય છે, પણ એ ઇશ્વર ! તું એક છે. સરજ્યે તે સંસાર' એમ ખેલે ત્યાં આંખ ફરી કેમ નિહ ? તમારા હિસાબે તે ૫૫=૫ ને બદલે ૨૬ બેલીને એકના જ ફરક પાડે તે જુલમ. પરંતુ ઇશ્વરને સ ંસાર સરજનારા કહીને આખા ફરક પાડે તે જુલમ નહિ એમ જ ને ? છેકરાઓને