________________
૧૮૨
પર્વ મહિમા દર્શન પ્રભુનું વર્ધમાન અને મહાવીર નામ વિચારો ! સેનાની કિંમત વધારે કે તેને બનાવેલા ઘાટની ? વર્ધમાન એ ગર્ભમાં આવ્યા પછી, ઋદ્ધિ અને સમૃદ્ધિના વધવાને લીધે પાડયું અને તે નામ થાપનાર ત્રિશલા રાણી ને સિદ્ધાર્થ મહારાજ, તે તે પાંચમે ગુણસ્થાનકે હેવાને લીધે, ને દેવતાઓ ચેથા ગુણસ્થાનકમાં હતા, છતાં મહાવીર એ નામ કેમ મનાયું ? કહે કે એ ગુણથી બનેલું છે, અને ગુણને લીધે બનેલું નામ જગ્યાએ જગ્યાએ આવ્યું છે, અર્થાત્ ગુણની પ્રશંસા દ્વારાએ અવિરતિ દેવતાઓએ કરેલ નામ બધાઓએ કબૂલ રાખ્યું. જ્ઞાતનંદન” નામને ખુલાસો.
વદે શ્રીજગદ્ગુરુમ નહિ કહેતાં “આ કેમ કહ્યું ? એ પ્રશ્ન અહીં એટલા જ માટે કહું છું કે તે સ્વતંત્ર શબ્દ છે. જેને માટે ખુ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પણ સ્વરચિત અભિધાનચિંતામણિમાં જણાવે છે કે - “મદ્દાવર વાન હેવા જ્ઞાતાદ્દન” (મ. ચિ૦ કો રૂ૦) આ નામ એકલા તેમણે કહ્યું એમ નથી, પણ ખુદ તેઓશ્રીની હયાતીમાં ને જન્મથી જ પ્રસિદ્ધ હતું. મહાવીર નામ જૈન સૂત્રોમાં પ્રસિદ્ધ છે. “વર્ધમાન” નામ માતાપિતાને લીધે છે, અને જગતમાં પ્રસિદ્ધિ પામેલ હોય તે જ્ઞાતિના એ જ નામ હતું. જ્ઞાતપુત્ર” શાથી? –
જ્ઞાત નામના કુળમાં ઘણું પુત્રો હતા. તેમાં એમની પુત્ર તરીકે પ્રસિદ્ધિ હેવાથી શું ? ના. જરાક ઊંડા ઉતરે, કારણ વિચારે. બ્રાહ્મણ-કુળમાંથી દેવે ઉપાડી જ્ઞાતકુળમાં લાવી મૂક્યા. તે કુળ વિશે તીર્થંકરપણુમાં વરેલ પુરુષ કઈ હોય તે આ એક જ છે. નન્દિવર્ધન આદિ જ્ઞાતકુળમાં હતા, છતાં તીર્થકરની પ્રસિદ્ધિ પામેલ એક જ છે. કદાચ કહેશે કે ભગવાનના ગર્ભની વાત કેઈને ખબર નહિ હેવાને લીધે, કારણ કે તે પલટતી વખતે અવસ્થાપિની નિદ્રા આપે છે. વાળવાર માળીy vરિના સરોવળ વસ્ત્ર, વાળ સૂo ર૭) તેની કેઈને ખબર પડતી નથી. ખબર ન પડે તે આવી સ્થિતિમાં પ્રસિદ્ધિ કયાંથી પામ્યા? વિચારે! તમે દર વરસે કલ્પસૂત્ર સાંભળે પણ જરા વિચાર કરે કે –