________________
ચરમ શાસનપતિ મહાવીર દેવ
૧૮૧
તેથી ધાર્યું કે “આને અહીં રહેવા દે,” બધા જમવા ગયા, ખાઈપીને આવ્યા, જન્મથી આંધળાને કુતૂહલ થયું? શું ખાધું ? “અરે! આજ ખીરપુરી ખાયા” ખીર કેવી ચીજ છે? તે દેખતાએ કહ્યું કે “ગોકા દુધ, બગલા જેસા સફેદ. ગાયની તે અનુમાનથી ખબર પડે પણ “વહ બગલા ફક્યા ?” આકાર બતાવે, અરે ! (ચીઢાઈને કહ્યું: અસા તુમને ખાયા મેરા તે ગલા ભી ફટ જાવે, વાત મત કરો” પેલાએ કહ્યું: “ભાઈ, એ તે દૂધને રંગ ! અરે ! કર્મોદયની ચીજ લેવી એ આંધળા બાવા જેવું છે.
આવી રીતે પ્રભુ મહાવીરના જીવનમાંથી તારનારી વસ્તુને બદલે કર્મોદયની ચીજ લેવા જઈએ તે તેવી સ્થિતિ થાય. કલ્યાણક ઉજવવાનાં કારણે.
કલ્યાણક શાથી ઉજવીએ છીએ ? સંસારીપણાને અંગે નહિ, કે તેનું અનુકરણ કરવા નહિ, પરંતુ આપણે આત્માના ઉદ્ધાર માટે. એમણે તારક તરીકે જે ઉપદેશ આપેલે તે ઉપદેશનાં વચને ધ્યાનમાં રાખવા, તારક તરીકે વર્તન કરેલાં તેનું અનુકરણ કરવાનું. જેમને રાઇપ્રતિકમણની ટેવ હશે તેને ધ્યાનમાં હશે, તેમાં તપચિંતવણિના કાઉસગ્ગમાં-ચિંતવવાનું કે પ્રભુ મહાવીરે છ મહિનાની તપસ્યા કરી, હે ચેતન ! તું કર ! (તક ૩૪ ગુના , ચતo f૦ ૦ १३; अस्मिन्नुत्सर्गे श्रीवर्धमानविहितं पाण्मासिकता यतिरेव चिन्तयति
તિહિ૦ ૦ ૦ ૨૦) પરણવું આદિ ન લીધાં કેમ? તારક દષ્ટિથી માનીએ છીએ તેથી તે તરીકેનું અનુકરણ કરવું તે જ ભક્તિ. “જ્ઞાનન્દન” એ નામ હયાતીથી જ છે.
આટલા માટે ભગવાનૂ હેમચંદ્રસૂરિજી મહારાજે “ જ્ઞાતિનામુ તે મહાવીર પ્રભુને હું નમસ્કાર કરું છું” “જ્ઞાતનંદન” શબ્દ શાથી વાપર્યો ? કારણ કે, માતાપિતાએ કરેલ નામ “વદ્ધમાન” છે, ખુદ મહાવીર નામ પણ માતાપિતાનું નથી, પણ અવિરતિ દેવતાએ સ્થાપેલું છે, (૩મા સંતિ થાળે ૦,
હિં તે નામં રાજં નમ માં મારે, મારા હૃ૦ ૪૦૦) એ આચારાંગ આદિના પાઠોથી સિદ્ધ છે, તે આ નામની જરૂર શી?