________________
પવ મહિમા દત
वत्तीसारायवरसहस्साणुयायमग्गा, चउदसवररयण - नवमहानिहि-चउसद्विसहस्तपवरजुवइण सुंदरबइ, चुलसी हयगय रहसय सहस्तसामी छन्नवइगामक डिसामी आसी जो भारहंमि० अजितसांति० गा० ११ ) સ’પૂર્ણ ભાગનાં સાધનાવાળા હોય છેઃ પરંતુ કર્યાંયથી થવાવાળી ચીજોને અંગે આપણે તેઓનુ આદર્શ પણુ નથી. તીર્થંકરે દુનિયાદારીને લીધે “આદ” નથી ગણાતા.
આપણે મહાવીરના આદના સ્વીકાર કરતા હાઈ એ તે અવજ્ઞા તરીકે નહિ પણ કહેવું પડે કે, કચરા હેાય તે ખસેડવા માટે જ. અર્થાત્ કમેદયથી થવાવાળી ચીજોને અંગે આદર્શ પશુ નથી, પરંતુ ક રાજાની સાથે યુદ્ધ કર્યું, તેને જમીનદોસ્ત કર્યાં ને પેાતાના શૂરવીર સરદારોને મજબૂત કર્યાં. કેવા મજબૂત કર્યા" ? કમ ની સામા ઊભા રહે ને તેને જમીનદોસ્ત કરે તેવા. તેને જ અંગે ભગવાનનું આદશ પણું છે, ને આરાધ્યપણુ છે. મહારાણા પ્રતાપસિંહનું અનુકરણ શા માટે ?
મહારાણા પ્રતાપસિંહનુ કે શિવાજીનું અનુકરણ શામાં ? અણુનમપણામાં. પરંતુ ખીણમાં નાસી જવાનુ કે કુશકાના રોટલા ખાવાનું કે બિલાડી લઈ ાય ત્યારે રોકકળ કરવાનું, તેમાં નહિ. અર્થાત્ (૧) ધર્માંધ્વંસ કરનારને નમું નહિ અને (૨) બ પેલી વીધીઓની સત્તા ઊઠાડુ, એમાં એનુ અનુકરણ. જૈન શાસનના જોદ્ધા કહૃદયના બનાવને ચાહતા નથી.
૧૮૦
આ ઉપરથી અજ્ઞાન દશામાં કરેલ નાકમાંથી મેઢામાં હાથ ઘાલવાની જેમ કર્મોદયથી (ઘાતીયી) જે બનાવા બન્યા હોય તે જૈનશાસનના જયવંત જોદ્ધાએ જરાક પણ નહિ ચાહે. તે જોદ્ધાએ તે કમ રાજાને જીતવાને અગે જે કાંઇ વન તે વનને ચાહે છે, કેટલાક વખત આપણે ભૂલ ખાઇએ. છીએ કે બગલાના રંગ લેતાં આકાર લઇ એસી, આંધળા જેવી સ્થિતિ કરીએ છીએ. આંધળે! રગ ન લેતાં આકાર લે.
આંધળા ખાવાની ટોળી હતી. દેખ્યુ` કે નિભાવ થતા નથી. તેથી દેખતાની ટોળીમાં મળ્યા, કેાઈ એ નિમન્ત્રણ કર્યું, આંધળાની ટોળીમાં એક જાતિઅધ હતે. તેને અનુમાન ન હેાય, પાછળથી થયેલાને હાય.