________________
પવ` મહિમા દશન
હુકમનામુ` મજાવવા માટે બેલિફ તરીકે જ તમારા પચ્ચક્ખાણુ અને બીજી ક્રિયાઓને સ્થાન છે, પર`તુ તમે ત્રિતત્ત્વની વિરાધના, નિદ્વવ ઈત્યાદિ દ્વારા તમારું હુકમનામુ ગીરે મૂકયુ છે; તે છોડાવવા માટે જ્ઞાનની સંપૂર્ણ આરાધના તમારે કરવાની ખાકી જ છે, અને તે આરાધના રૂપે જ ત્રિતત્ત્વાની આરાધના સાથે તમે પોતે કેટલુ' જ્ઞાન પામ્યા, જ્ઞાનેાત્તેજક કાર્યાંમાં તમે તમારુ ધન અને શરીર કેટલુ વાપર્યું... એ સઘળું તમારે જોવાનુ છે. જ્ઞાનની આરાધનામાં આ બધા જ કાર્યાના સમાવેશ થાય છે, એ સત્ય સમજવાનું છે. “જ્ઞાન દશા જે આકરી..
,,
હવે એક વાત ઉપર તમારે ખાસ લક્ષ આપવાની જરૂર છે, ત વસ્તુ એ છે કે જૈન શાસન એ જ્ઞાનક્રિયાત્મક શાસન હાવા છતાં તેણે જ્ઞાનની આરાધના ઉપર જ આટલું મધુ જોર કેમ આપ્યું છે ? શાસનના થ એ કાંઈ એકલા જ્ઞાનના ચક્કર ઉપર જ ચાલનારા રથ નથી, પરંતુ તે જ્ઞાન અને ચારિત્ર એ મને ચા ઉપર ચાલનારા છે, તે પછી ચારિત્રને વધારે મહત્તા ન આપતાં જૈનશાસને જ્ઞાનને જ શા માટે આટલી બધી મહત્તા આપી છે વારૂ ? જ્ઞાનને આટલું બધું મહત્ત્વ આપીને જ્ઞાનપંચમીને પરૂપે સ્થાપન કરવાનુ કારણ એ છે કે જ્ઞાન એ મેાક્ષના અત્યંત સમીપવતી` પ્રદેશમાં હેાવા સાથે જ્ઞાનના અશમાંથી ચારિત્રના ચક્રની ઉત્પત્તિ થાય છે. ચારિત્રના ચક્રમાંથી જ્ઞાનના ચક્રની ઉત્પત્તિ થવા પામતી નથી.
७४
જ્ઞાન પહેલુ કેમ ?
જ્ઞાનના ચક્રમાંથી જ ચારિત્રના ચક્રની ઉત્પત્તિ થાય છે. (સળે णाणे य विष्णाणे पच्चक्खाणे य संजमे । अणण्हप तवे वेत्रवादाणे અદિરિયા સિટ્ટી || મળ૦ રૃ. 9, સવને નાનેચ વિન્સને पच्चक्खाणे य संजमे । अणण्हते तवे चेव बोदाणे अकिरिय निव्वाणे // કાળાં છુ ૬, જ્ઞાનસ્થ છું વિતિ, પ્રામો ૭ર), તેથી જ જ્ઞાનને વિશેષ મહત્તા આપેલી જોવામાં આવે છે. શાસ્ત્રકારોએ તે સ્પષ્ટ રીતે કહી જ દીધું છે કે “ જ્ઞાન દશા જે આકરી, તેહ ચરણ વિચારા” (છીમ॰ વિનo K॰ ઢા॰ રૂ ના ક) એટલે કે જ્ઞાનની જે વિશુદ્ધ દશા છે તે જ ચારિત્ર દશા છે.