________________
૧૧૦
- પર્વ મહિમા દર્શન
એક મનુષ્યગતિ સિવાય બીજી જાતિમાં મનુષ્યપણાનું જ્ઞાન, ઉત્તમતાનું જ્ઞાન, તેનાં કારણે વિચારવાની દિશા પણ નથી, જ્યાં દિશા નથી ત્યાં વસ્તુ મળે જ શાની ? ન મળે. એક જ જગતમાં હજુ નહિ જાણેલી, ઈષ્ટ નહિ લાગેલી એવી વસ્તુ કારણે નહિ મેળવેલાં છતાં પણ મળી જાય છે. માબાપની મહેરબાની હોય તે છોકરો ભલે -દાગીનાને સેનાને રૂપાને જાણતા નથી, ઈષ્ટ નથી જાણતે, છતાં માબાપ પરાણે લાવીને પણ આપે છે. છોકરાએ સોનું રૂપું જાણ્યું નથી, તેની સુંદરતાનાં કારણે મેળવ્યાં નથી; પણ માબાપ મમતાથી છોકરાને મેળવી દે છે. પણ આ જીવ પર કઈ મહેરબાની કરનાર નથી, અને આ જીવને મહેરબાનીની રાહે કોઈ મનુષ્યભવ દેતું પણ નથી. ભવિતવ્યતા :
શંકા થશે કે તે મનુષ્યભવ મને શી રીતે ? મળે છે એ ચક્કસ, તે શી રીતે મળે ? તે ભવિતવ્યતાએ. કોઈ કહેશે પણ તેના માથે શીંગડું છે? ભવિતવ્યતા બધાની કેમ નહિ ? આપણી જ કેમ ? મનુષ્ય પણું મળ્યું તે આપણું સત્કર્મથી જ મળ્યું છે. સત્કર્મ વગર મળે તે ભક્તિવ્યતા કહી શકાય. આ કાળમાં પ-૧૦-૧૦૦ વરસે છૂટી જનાર એ મનુષ્યભવ છે. ભવિતવ્યતાએ શુભ કર્મ વગર મનુષ્યભવ આપી દીધું હોય તેમ બનતું નથી. શુભકર્મ બાંધ્યા વગર કોઈ મનુષ્ય થતું નથી. તે ભવિતવ્યતા કામની નહિ ને ? પણ શુભ કર્મ જે થયું તેમાં આપણે વિચાર ન હતા, પણ ભવિતવ્યતાના જેગે થયું છે તેથી ત્યાં ભવિતવ્યતા ગઠવી. અન્ય ગતિમાં મનુષ્યપણાનું ફળ વગેરે જાણ્યા ન હતા. શુભકર્મ માટે આમ પ્રયત્ન કરાય તેમ જાણ્યું ન હતું, છતાં તે થઈ ગયે તેનું નામ ભવિતવ્યતા.
સીધા શબ્દમાં કહીએ તે ધૂળમાં રમનાર છોકરા જમીન દે તે રમવા માટે, પણ રમતાં રમતાં નીચેથી રતન નીકળી પડયું. છેકરાએ રતન જાણ્યું ન હતું. તે માટે જમીન દવા માંડી ન હતી, પણ ભાગ્યથી જમીન ખેદતાં રતન મળી ગયું. આપણે એકેન્દ્રિમાં રખડતા હતા, ભવિતત્સતીના ગે અકામ નિર્જરા થઈ ગઈ. તેથી ભાગ્ય ખૂછું અને મનુષ્ય થઈ ગયા. એક છોકરાને રત્ન મળી ગયું. તે જોયા