________________
પત્ર મહિમા દશન
૧૨૪
વચનની સેવા આ ભવના છેડા સુધી અખંડપણે હાજો !' આ માગણીએ માગીને મેળવેલુ શ્રાવકપણું તે સાક કયારે ? શ્રાવકપણાની કરણીમાં આવીએ ત્યારે.
શ્રાવક” શબ્દની શાસ્રીય વ્યાખ્યા.
‘જૈન' શબ્દ ગૌણુ કરી ‘શ્રાવક’ શબ્દ આગળ કેમ કયેર્યાં? ‘વહોય હિં સમાંં સુળ' ‘શ્રાવક' તેનું નામ કે જે પરલેાકને અંગે હિતકારી જિનવચન સાંભળે તે શ્રાવક. તેથી જણાય છે કે હુંમેશાં સાધુ પાસેથી સાંભળે, માસ્તર પાસેથી નહિ, પણ સાધુ પાસેથી સાંભળે. કારણ ? કારણ એ જ કે ડૂબતા આગળ તરવાની પ્રાર્થના કરવી તે કામ નથી • લાગતી. કહેનારને તે શરમાવનારી છે, આંધળાને કહે કે મને દોર. તે તે કહેનાર શરમાવા જોઈએ. તેમ જેએ આર ભાર્દિકથી વિરમેલા નથી, તેની આગળ ધમ કહેા !' એમ કહેનાર શરમાવા જોઇએ. શહેનશાહી ઢઢરા જગતને અંગે છે,છતાં શહેરને સભળાવે શેરીફ. શેરીફને જ સંભળાવવાના હક્ક છે, તેમ ધમ પ્રગટ કર્યાં જિનેશ્વવરાએ, છતાં કહે છે - भवसय सहस्स महणो, जिनपन्नत्तो धम्मो मुणि उवइसइ दाभो भवना પાપનું નિકંદન કરનાર ભવ્યજીવા રૂપી કમલને વિકસ્વર કરનાર ગીતા એવા સાધુએ ધમ કહેવા. એકલા ગીતા કે એકલા સાધુ નહિ પણ ગીતા સાધુ જ ધમ` કહે. શ્રાવકને વિપરીત પ્રરૂપણાના પ્રસંગ કેવી રીતે ?
આપણે દિવસમાં બે વખત પડિક્કમણામાં એલીએ છીએ. તેમાં 'पडिसिद्धाणं करणे किचाणमकरणे अ पडिकमणं असद्दहणे अ तहा, વિવરીયપવળાપ ' આ ગાથા ખેલીએ છીએ, તેમાં પ્રતિક્રમણુ શા માટે કરવું જોઈ એ તેના હેતુ ખતાવેલ છે, કે પ્રતિષેધ વસ્તુને કરવાથી, કરવા લાયકને નહિ કરવાથી શ્રદ્ધારહિતપણું રાખવે કરી, અને વિપરીત પ્રરૂપણા કરવાએ કરી જે કાંઈ પાપ લાગ્યું હાય, તેને માટે આ પ્રતિક્રમણ હું કરૂ છું, એટલે તે તે પાપાથી પાછો હું છું, તે પાપાને આલેાવું છું, ગુરુની સાક્ષીએ ગ ુ છું, અને આત્મસાક્ષીએ તેને નિદુ છું. આ પ્રતિકમણુ કરવાના હેતુ કહ્યો. આમાં વિપરીત પ્રરૂપણા થઇ હાય તેનું પ્રતિક્રમણ કરૂ છું. આમાં ઉપદેશ આપ્યા હાય તા વિપરીત પ્રરૂપણા થાય તે માનવા જોગ છે, પણ શ્રાવકને તા