________________
૧૫૪
પર્વ મહિમા દેશન એ એ સ્વલિંગ, તે જ સ્વ કહેવાય છે.
મુંડન આદિ ચિહ કેવલજ્ઞાનીઓને મંજુર છે. નવતત્વમાં “સ્વલિગે સિદ્ધ’ એ ભેદ છે ને? (arg સર્ટિન સિદ્ધ નવત્ત ના ક૭ મહેસાણા) એઘાને સ્વલિંગ ગણેલ છે. અને જ્ઞાનીઓએ ત્યાગને સ્વલિંગ ગણાવેલ છે. મોક્ષનું લિંગ મૂકી દેવાય?
અગ્નિ કે તેને કાળો (સ્થામ) ન કહેવાય. ધૂમાડો કાળે ખરે પણ તે લિંગ છે. અગ્નિનું સ્વરૂપ ઉમણ. એ એ લિંગ છેઃ સ્વરૂપ નથી. ત્યાગ હોવા છતાં એથે ન હોય તે મુનિપણું નથી. ગૃહસ્થપણમાં ત્યાગી ન કહેવાય.
શ્રી મહાવીરદેવ બે વર્ષ ગૃહવાસમાં રહ્યા. તે સમયમાં સાન નથી કરતા વગેરે સ્થિતિ છતાં તે સમયને શાસ્ત્રકારે ગૃહસ્થમાં પર્યાયમાં ગણેલ છે. ત્યાગનું ચિહ્ન ન લેવાય, ત્યાગની પ્રતિજ્ઞા ન થાય, ત્યાં સુધી ત્યાગી ન ગણાય. કેળીને પણ વેષની જરૂર
ભરત મહારાજાને આરીસા ભુવનમાં કેવળજ્ઞાન થયું, પણ ઈન્દ્ર હાથ જોડીને વંદના કરીને કહ્યું કે “આપ વેષ , પરિધાન કરો પછી વંદના કરું' (ઉત્તરપ્રજ્ઞા ત્રિતીર્થ વાતતત સાધુત્ર જનોનિતિ વંદ૦ ૧૦ ટo go ૨૮) ભગવાનને કુદરતે પણ મન:પર્યવજ્ઞાન કયારે આપ્યું ? ત્રીસ વર્ષે જ્યારે ત્યાગ કર્યો ત્યારે ને ? મુનિ તેનું નામ?
જગતના સ્વરૂપને જાણે, જન્માદિની પીડાથી વ્યાકુલ, જગતને નિસાર તથા અશરણ જાણે, માને, પિછાણે અને પિતાના આત્માને ઉદ્ધાર કરવા તૈયાર થાય તેનું નામ જ મુનિપણું છે. (માસ્ટરે તે लोए पलिते ण म० लो० ५० भ० लो० जगमरेणण य, भ० सू. ९१) આ રીતે સમજી જેઓ મનપણે એકાદશી પર્વ આરાધવા કટિબદ્ધ થશે તેઓ કલ્યાણદિ પામી મેક્ષે બિરાજમાન થશે.