________________
પિષીદશમી દેશના
૧૭.
તીર્થકરે બીજાની મદદની અપેક્ષા વગરના છે.
પાર્શ્વનાથજી મહારાજે એક રૂંવાડે એ વિચાર્યું નથીઃ “કેઈ આ તીર્થકર મદદની આકાંક્ષા કરતા જ નથી. કેવળજ્ઞાન ઉત્પન કરે છે, તે જ્ઞાન આપબળે જ ઉત્પન્ન કરે છે. બીજા આવે તે જુદી વાત પણ પિતે આકાંક્ષા ન કરે, અહીં આવા વખતે કોઈની મદદની આકાંક્ષા ન કરે. તે કઈ સ્થિતિના પુરુષ? દેવતાઈ ઉપદ્રવ હોય તો પણ બચવા માગતા નથી. તેમજ બચાવ માટે સાધન પણ લેવા માગતા નથી. બચવાનાં સાધને ન માગે, બચાવ કરો તેવી આકાંક્ષા ન કરે, તે આત્મા કઈ સ્થિતિને હોય? - ભક્તની ભક્તિ.
ભક્ત થતાં લગીર યેય લક્ષમાં રાખવું કે આપણી સ્થિતિ કયી હેવી જોઈએ ? ઉપર પાણી ન આવવા દેવું તે માટે ઉપર ફણ રાખી અને નીચે કુંડળી ઉપર ભગવાનને લઈ લીધા. ફણથી ઉપર આચ્છાદન કરે છે. આ બધી દશા ખ્યાલમાં લેવડાવવા ઉપાધ્યાયજી કહે છે કે એવા પાર્શ્વનાથજી તમારું રક્ષણ કરે. ફણામાં પ્રતિબિંબ
ફણી નાગેન્દ્ર તેની ફેણ ચકચકતી ચાટલા જેવી હોય તે ચકચકતામાં પ્રતિબિંબ પડે. ચકચક થાય તો પ્રતિબિંબ પડે. તે સાત ફણે ચકચક થઈ રહેલી છે તેમાં પ્રતિબિંબ પડયું. ઉપાધ્યાયજી કહે છે કે પાર્શ્વનાથને કબજામાં લેવાની નાગની શી તાકાત કે તે કબજામાં લે ? પણ પાર્શ્વનાથનું શરીર ફેણમાં સંક્રમી ગયું, દેખાવા લાગ્યું, એટલે દેખનારને સાત પાર્શ્વનાથ લાગે. મૂળ પાર્શ્વનાથજી ઢંકાઈ ગયા. સાત સ્વરૂપ સાત જગતને ઉદ્ધાર કરવા?
પાર્શ્વનાથજીએ સાત રૂપ કર્યા. તેમને સાત રૂપ કરી કામ કામ શું હતું ? એ બહુરૂપી શું કરવા થયા ? તેનું કારણ એ છે કે બીજાઓ સાત ભુવન માને છે (મૂર્મરઃ ૪ર્મદા , કાન તi gવ | સત્યાની સāતે, વાતુ પરિતિ તા: શા વિષ્ણુપુરાણમ), સાત વિશ્વ મનાય. છે, તેથી “
કમિવ વિશ્વા”િ “એક રૂપે એકને ઉદ્ધાર થશે, માટે સાતેને સાથે ઉદ્ધાર કરે છે તેથી સાત રૂપ કરૂં” આખા જગત