________________
ચરમ શાસનપતિ મહાવીર દેવ
૧૭૩
સાધારણ “જયંતી’ શબ્દને અહીં મૂકવે ને પેલે કલ્યાણક શબ્દ ભૂલી જ કે ખસેડી નાખવો એ ઉચિત લાગતું નથી. અજ્ઞાનથી વપરાયેલે શબ્દ નુકશાનકારક છે.
જે કે ઈરાદાપૂર્વક તમે તીર્થંકરના અપમાન તરીકે કરતા હોય એમ તે હું ન કહી શકું. પણ એટલું તે સ્પષ્ટ કર્યું કે-અજ્ઞાન કે અણસમજણથી વપરાયેલ શબ્દ નુકશાનકારક છે, માટે આ ધ્યાનમાં રાખજે કે આવા પવિત્ર દિવસને “કલ્યાણક શબ્દથી બેલવામાં ચૂકશે નહિ. કલ્યાણકને મહિમા
જે કલ્યાણકનો દિવસ એટલે બધે પવિત્ર છે જેને અંગે ઈન્દ્રોના સિંહાસને પણ ડોલાયમાન થાય ઘે, (TUતરે તેમ प्पाहिवइस्त सकस्स सीहासण चलइ, महा० गुण० पृ० ११७) અને જેને અંગે ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ પણ પિતાના રચેલ પંચાશક નામના ગ્રંથમાં જણાવે છે કે, “જે મનુષ્ય આવ કલ્યાણકના દિવસમાં તપસ્યા, પૂજા, સાધર્મિક ભકિત આદિ કરતા નથી, તે બીજા દિવસોમાં એટલે કલ્યાણક સિવાયના દિવસોમાં તપસ્યાદિક કરે છે તે કપલકપિત અર્થાત્ સ્વમતિકલ્પના સમજવી, “કારણ એ છે કે જેને તીર્થકરના કલ્યાણકને અંગે માન નથી તેવો મનુષ્ય બીજી તિથિઓ કયા હિસાબે આરાધ છે? વિવાહની વખતે ચાલે ન કર્યો ને લગ્ન પતી ગયા પછી ચાંલ્લો કરવા આવે તો કઈ લે ખરો ? ના. કેમ? ટાણું કયાં છે? અર્થાત્ અલ્લાના રૂપિયા આપવાનું પણ “ટાણું નથી' એમ કહી આડે. હાથ કરે છે, તેવી રીતે કલ્યાણક દિવસોમાં તપસ્યા આદિ ન કરે, ને બીજા દિવસે કરે તે કેવળ કલકલ્પિત છે એમ ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા એવા આચાર્ય ભગવાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ યાત્રા પંચાશકમાં જણાવ્યું છે. ઉપરાગત જ્ઞમાળs arr , મીપ નિકળવુ પડ્યું विचिंतिया गुणदोस विहारण परमो जेडेमि विज्झमाणे उचिए अणुजेड्यूयणप्रजुत्तं । लोगोहरणं च तहा पयडे भगवंतवयणम्मि । लोगो गुरुत रगो खलु एवं सति भगवतो वि इलो त्ति । मिच्छत्तमो य एयं psi સાચા ઘરમાં || gવા૧ મા કદ્દ-૭-૪૮)
આ ઉપરથી મહાવીરને જન્મકલ્યાણક દિવસ તપસ્યા, પૂજા, સાધર્મિકભક્તિ આદિથી જ આરાધ જોઈએ.