________________
એકાદશી મૌત
મૌન એકાદશી
पदं दुर्लभ लाके, श्रीकृष्णेनातं पुरा | कल्याणौधैर्दीप्तं, यज्जिनानां श्रीजिनादितम् ॥ १ ॥
૧૫૫
ત્રિલેાકનાથ તીથ 'કર ભગવાનના શાસનમાં મેાક્ષને સાધવાની દૃષ્ટિ મુખ્યતાએ રહેલી છે, અને તેથી તે શાસનમાં અહારાત્ર, પાક્ષિક ચાતુર્માસિક કે સંવત્સરીની પ્રતિબદ્ધ ક્રિયાઓ જે જે જણાવવામાં આવી છે તે તે કેવળ આત્માની દૃષ્ટિએ અને મેાક્ષની પ્રાપ્તિ માટે જ છે. શાસ્ત્રમાં જણાવેલા તહેવારમાં મૌન એકાદશી નામના તહેવાર કોઈ જુદી રીતે વણુવવામાં આવેલા છે. જ્ઞાનપ`ચમી આદિ તહેવારાની ઉત્પત્તિ અને તેની પ્રવૃત્તિ જ્યારે જ્ઞાનાદિક વિરાધનાથી થયેલા દુ:ખા અને અતરાયેા દૂર કરવા માટે થયેલી છે; ત્યારે આ મૌન એકાદશીના આવિર્ભાવ ત્રણ ખંડના માલિક, ક્ષાયિકસમ્યક્ત્વને ધારણ કરનાર મહારાજા કૃષ્ણજીને અંગે થયેલેા છે.
હકીકત એવી છે કે કૃષ્ણ મહારાજા મથુરા અને વૃંદાવન જેવા. અસલ નિવાસ સ્થાનેાને છેડી દઈને લવણુસમુદ્રના અધિષ્ઠાયક દેવતાની આરાધના કરી દેવલેાકને પણ ટક્કર મારે એવી દ્વારિકા નગરી વસાવવા માટે શક્તિસ`પન્ન થયા અને તે દ્વારિકા નગરીની દિનપ્રતિદિન જાહેાજલાલી વધતી જ ચાલી, તે દ્વારિકા નગરીની વૃદ્ધિ દેખાવા સાથે. તે દ્વારિકા નગરીના નાશની કલ્પના કોઈપણ પ્રકારે બુદ્ધિમાં આવી શકે તેમ નહેાતી, અને તે ન આવવાથી જ ભગવાન નેમિનાથજી મહારાજ પાસે તે દ્વારિકાનગરીના નાશના પ્રશ્ન શ્રી કૃષ્ણમહારાજ તરફથી થયે... જગતમાં જાણવામાં આવેલેા ગ્રહ જેમ પીડા ન કરી શકે તેવી. રીતે દ્વારિકા નગરીના નાશનાં કારણેા જાણવામાં આવે, તા હું તેના પ્રતિકાર કરી શકું. એ ધારણાથી કરેલા દ્વારિકાના નાશના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રીનેમનાથજી મહારાજે દારૂ-દ્વૈપાયન ઋષિ અને શામ્બકુમાર વગેરેના ઇતિહાસ જે ભવિષ્યમાં બનવાવાળા હતા તે જાણ્યે. એ ઇતિહાસ સાંભળીને કૃષ્ણમહારાજે સ'સારની અનિત્યતા જાણીને પેાતાના સમગ્ર દેશમાં પડહા મજાવીને જે કઈ પાતાના આત્માના સંસારથી ઉદ્ધાર કરવા દીક્ષા લે, તેને સમગ્ર પ્રકારે મદદ. આપવાનું જાહેર કર્યુ અને એ પડહાના પ્રતાપે હજારા ભવ્ય આત્માએ-