________________
૧૬૮
પર્વ મહિમા દર્શન શિલા મારે છે. વિચારે, તે વખતે શિલા પડતાં પવિત્રતા રાખી શક્યો, તે કઈ સ્થિતિને આત્મા ! અધમ તે ગૂને કરનાર. પવિત્ર મનુષ્ય ખમાવા જાય છે. તેમાં અપવિત્ર શિલા નાંખી મારી નાખે છે. આ વખતે સમતાનો અંશ પણ ટકી શકે ? તે પણ ત્યાં સમતા ટકાવી. તો પણ કમઠના મનમાં રહેલું વેર ભભવ ચાલ્યું. આ એકપક્ષી વેર છે. પોતે ખમાવવા ગયે છે. વગર ગૂને ખમાવવા ગયે છે. એક જ પક્ષી વેર છે. બીજે બધે તે રહ્યું પણ યાવત તીર્થકરના ભવમાં પણ કમઠ વેર છેડતે નથી. એ ક્ષમાને દરિયે પાર્શ્વનાથને જીવ તે ભવમાં પણ ક્ષમાવાળે છે. ભગવાન પાર્શ્વનાથના ભાવમાં જ્યારે સંસારીપણામાં પણ તે સ્થિતિના હતા. गतानुगतिको लोकः
મનુષ્યને વિચાર એ પ્રવૃત્તિની જડ છે, પણ વિચારની જડ પરિવાર છે. ચારે બાજુને પરિવાર અનુકૂળ હશે તો વાતાવરણ અનુકુળ થશે. તેમાં વિચારે અનુકૂળ જ આવશે. વાતાવરણ પ્રતિકૂળ હોય તે ચારે બાજુનું વાતાવરણ પ્રતિકૂળ જ હોય. જેને વિચારનું રણ કુટુંબવાતાવરણ ઉપર નથી તે પરિવાર ઉપર જેને આધાર હોય તેને પરિવાર કે સુંદર જોઈએ? કમઠ તપ કરે છે. જોકે વંદન કરવા જાય છે. લોક એ અજ્ઞાન વર્ગ છે કે જેને ઊંડી તપાસ હતી નથી. બધા લકે બહાર જાય છે. “તપસ્વી” એમ કહેતા કે પૂજવા ગયા છે. “गतानुगतिको लोको न लोकः पारमार्थिकः
તત્વ વિચારણા કરનાર લેક હેતા નથી. પાર્શ્વનાથજી નોકરને પૂછે છે કે, “સમગ્ર લોકે ક્યાં જાય છે?” તે કહે છે કે “પંચાગ્નિ તપ કમઠ કરે છે, તેના દર્શન માટે જાય છે, ભગવાન ત્યાં આવે છે. લોકે આને શાથી વખાણે છે? પંચાગ્નિ તપથી, પણ આમાં સંસી પંચેન્દ્રિય બળી જાય છે તેને કઈ દેખતું નથી. “ફાટેલ બોંબમાં નાખેલ પાણી ઊતરી જાય, તેમ લેકના હાથમાં તત્વ આવે તે પણ સરકી જાય. લેક તત્વ જાણે નહિ. પંચાગ્નિ તપ કરે, પણ આ બિચારા જીવની શી વલે થાય છે?