________________
મૌન એકાદશી
૧૬૧ રહ્યા છે, ત્યાં મદિરાપાન કરી આવી વિષયાસક્ત બની પૌષધ વિષે કાઉસગમાં રહેલા મહાશતક શ્રાવકને અનુકૂળ ઉપસર્ગ કરે છે. મહાશતક શ્રાવકને અવધિજ્ઞાન છે, તેથી ઉપગ મૂકી વિચાર કર્યો કે આટલી કરતા કેમ કરે છે? દુર્ગતિગામી આત્માને અંતાવસ્થાએ દુર્ગતિનાં ચિહે જણાય. “આજથી સાતમે દહાડે અળસીયાના વ્યાધિથી મરી નરકમાં ઉપજવાની છે આવાં સત્ય-સાચાં વચન મહાશતકે કહ્યા, સાચું છતાં કઠેર–ભય ઉત્પન્ન કરનાર હોવાથી ભગવાને મિચ્છામિ દુકકડ અપાવ્યું છે.
માટે બને ત્યાં સુધી સર્વથા મૌન “મને નથarષનું અને બોલવાની જરૂર પડે તે શાસ્ત્રાજ્ઞા મુજબ પાપવચન ન બોલાય તેમ ઉપગપૂર્વક વચન બેલવું. કેઈની નિંદા ન કરવી. બીજાની નિંદા કરવાથી નીચગેત્ર બંધાય છે. નિંદા કર્યા વગર ન રહી શકાતું હોય તે પિતાના દુશેની નિંદા કરવી. દુનિયામાં કહેવાય છે કે પાણી એક ગરણાથી ગાળી પીવું. વચન સાત ગરણીથી ગાળી બહાર કાઢવું. પ્રસગે આ સર્વ કહેવાયું. આવું સમજી આવા ૧૫૦ ગુણ ફળ આપનાર મૌન એકાદશીની આરાધના કરનાર આ ભવ પરભવ કલ્યાણ માંગલિક માળા પડેરી મોક્ષ સુખને અધિકારી બનશે.
મૌન એકાદશી અને ભગવાન નેમનાથજી મહારાજ
पद दुर्लभ लेोके, श्रीकृष्णेगात परा ।
कल्याणकौधैर्दीप्त, यज्जिनानां श्री जिनोदितम् ॥ १ ॥ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના શાસનમાં મેક્ષને સાધવાની દષ્ટિ મુખ્યતાઓ રહેલી છે અને તેથી તે શાસનમાં અહોરાત્ર, પાક્ષિક ચાતુર્માસિક કે સંવત્સરીની પ્રતિબદ્ધ ક્રિયાઓ જે જે જણાવવામાં આવેલી છે તે તે કેવલ આત્માની દષ્ટિએ અને કેવલ મેક્ષની પ્રાપ્તિ ૨-૧૧