________________
પાષીદશમી દેશના
આરાધના અને આરાધ્યા.
આરાધના અને આરાધ્યતા જુદી જુદી ચીજ છે. આરાધના શકિત ઉપર આધાર રાખે છે; આરાધ્યતા શ્રદ્ધા ઉપર આધાર રાખે છે. આરાધ્યતા સર્વ આરાધ્યને અ'ગે હાવી જોઈ એ સ તીર્થંકરના કલ્યાણક: આરાધ્ય તેા છે. આપણે એકલા મહાવીરની આરાધના કરી શકીએ તે બધો આધાર શકિત ઉપર, પણ આરાધન કરવા લાયકપણુ ખધામાં રહેલુ છે. ઋષભદેવનાં તેમજ અજિતનાથનાં પાંચ કલ્યાણક આરાધનીય છે. આરાધના ભલે એકની કે પાંચની કરીએ પણ આરાધ્યતા એ શકિત ઉપર આધાર રાખતી નથી, એ શ્રદ્ધા ઉપર રાખે છે, તેથી ચાવીસ તીર્થં’કરાનાં ૧૨૦ કલ્યાણક આરાધવા લાયક ગણીએ છીએ. એકની આરાધના, પણ આરાધ્યતા—બુદ્ધિ બધાની હાય
આરાધના ન કરીએ તેથી આરાધ્યતા ઊડી જતી નથી. ફલાણા રાજા ફલાણું પદ આરાધી મેક્ષે ગયા. આરાધ્યતામાં એકની આરાધ્યતા માના તે મિથ્યાત્વમાં જાએ. આરાધના ભલે એકની કરે. ખીજા આરાધ્ય નથી તેમ માના તા મિથ્યાત્વમાં જાએ, આરાધનાના આધાર શકિત ઉપર છે, આરાધ્યતાના આધાર શ્રદ્ધા ઉપર હાવાથી ૧૨૦ કલ્યાણક આરાધ્ય ગણે, છતાં આરાધના માત્ર મેાક્ષ કલ્યાણકની કરે જેમ દીક્ષા કલ્યાણકની આરાધનામાં તમે તીથ કરે દીક્ષા લીધી તે તે તપ તેમની દીક્ષાને અ ંગે કરા તેા તે તીર્થંકર દીક્ષા તપ કહેવાય, તેમ નિર્વાણદિકના તપ પણ સમજવાં. કલ્યાણકની આરાધનામાં જઘન્યથી એકાસણું તે જોઈએ જ.
હરિભદ્રસૂરિ પચાશકમાં ખુલ્લા શબ્દોમાં જણાવે છે કે ગર્ભમાં ‘ચ્યવન' કલ્યાણક વખતે, જન્મ કલ્યાણક' વખતે તે। તપસ્યા હાતી નથી. તી કર માત્ર જે દેવલેાકાદિથી ચ્યવી આવે તે વખતે જન્મે તે વખતે તપસ્યા હોતી નથી. (તિસ્થયનમારૂં સબ્વગુણવત્તાદળ तवा होइ | पंचा. गा. ९०२ तीर्थ कर निर्गमादि येन तपसा तीर्थ करा निष्कान्ता:, आदिशब्दात्तीर्थ कर ज्ञान निर्वाणादिग्रहः, पंचा०टी०गा०९०१, सप्तसप्तमिकादिचतुष्टयकल्याणकादितपसामागम प्रसिद्धानां પંચા॰ટી॰૧૦૨૨૮), છતાં શાસ્ત્રકારોએ ત્યાગનું' ધ્યેય રાખેલુ' હાવાથી
પ્રશ્ન:,
૧૬૫