________________
૧૩૮
પર્વ મહિમા દર્શન
તરીકે પ્રસિદ્ધિ પામ્યાં છે. અન્ય સ્થાને અને અન્ય કાલે કરેલી યાત્રા તપ, દાન અને દેવાર્શનથી જે લાભ-ફળ થાય તે કરતાં સિદ્ધગરિમાં કાર્તિકી અને રાત્રી પુનમે કરેલી યાત્રા, તપસ્યા, સુપાત્રદાન, પ્રભુપ્રતિમાનું પૂજન અધિકાધિક ફળ આપનાર થાય છે.
કાર્તિક પુનમે કરેલ માસક્ષપણથી જે કર્મ ખપાવી શકાય છે તે કર્મો નારકીમાં સેંકડ સાગરોપમના કાળે પણ ખપાવી શકાતાં નથી, અહીં કરેલા એક ઉપવાસમાત્રથી બ્રહ્મહત્યા, સ્ત્રી હત્યા અને બાળહત્યાના પાપથી મનુષ્ય મુક્ત થાય છે. જે કાર્તિકી પુનમે અરિહંત પરમાત્માના ધ્યાનમાં લીન બને છે, તે સર્વ પ્રકારના સુખ અનુભવીને છેવટે મુક્તિ પ્રાપ્ત કરે છે. વૈશાખ, કાર્તિક, મહા આદિ મહિનાની પૂર્ણિમાએ જેઓ સંઘની સાથે આદરપૂર્વક પુંડરીકગિરિની યાત્રા કરે છે, તેમ જ દાન તપ વગેરે કરે છે તે શિવસુખને ભજનારા થાય છે.) પહેલી તીર્થયાત્રા
એ કાર્તિકી પૂર્ણિમ જેમ ચાતુર્માસિક પ્રતિકમણને અંગે પંચાચાની પવિત્રતા કરાવનારી છે, તેવી જ રીતે એ જ કાર્તિકી પૂર્ણિમાને દિવસ ભવ્ય જીના ભાવિભદ્રને ભેટાવનાર એવા સિદ્ધાચલ ગિરિજીની યાત્રાને દિવસ હેઈ ભરતક્ષેત્રને માટે તીર્થયાત્રાને આદિ દિવસ અને પરમ (શ્રેષ્ઠ) દિવસ છે. આદિ દિવસ એટલા માટે કહેવામાં આવે છે કે શ્રાવકપણાને સામાન્ય ધર્મને ઉદ્દેશીને આષાઢ શુકલ પૂર્ણિમા પછીના વર્ષાઋતુના ચમાસાના દિવસેમાં ગ્રામાંતર કરવાનું હોય નહિ જુથમાd , મારે સાવન ! જય | विहरध्वे न वर्षासु, यूयमन्येऽपि साधवः ॥२०१।। स्वामी वभा वे वर्षासु, नानाजीवाकुला महो । जीवामयप्रदास्तत्र सश्चरन्ति न साधवः ॥२०२।। fa૦ ૪૦ ૮ ૦ ૨૦) અને સામાન્ય લોકોને પણ વડતુમાં શ્રાવકની માફક દયાને લીધે નહિ, તે પણ મુસાફરીની અગવડની ખાતર પણ ગ્રામાંતર જવાનું હોતું નથી, અને તેથી આ કાર્તિકી પૂર્ણિમાને દિવસે વર્ષ ચાતુર્માસને અંત આવતે હોઈ જે યાત્રા કરવામાં આવે તે વર્ષની અપેક્ષાએ આદિ તીર્થયાત્રા જ કહેવાય.