________________
૧૪૮
પર્વ મહિમા દર્શન.
રખડં પટ્ટીના કારણરૂપ બની. રખડંપટ્ટી તે થઈ પણ છતાંય કર્મને છેડે છેલ્લે ભવે ય ન આવ્યું ! તીર્થકરના ભાવમાં પણ હલકા કુળમાં ઉપજવાને વેગ બન્ય. (નામનુત્તર વા સમર કહળદર મરણ अणिज्जिण्णस्स उदएण ज णं अरहंता वा चकवट्टी वा बलदेवा वा वासुदेवा वा अतकुलेसु वा पंतकुलेसु वा तुच्छन्दरिद्द०भिक्खाग० किवण. आयाइंसु वा, कल्प० स० १८, समणं भगवं महावीर चरमतित्थयर पुवतित्थयरनिहिट्ठ माहणकुडग्गामाओ नयराओ उसभदत्तस्स माहणस्त कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए કુછમ ાતિયા સારા સૂo ૨૦) એ બધે શાને પ્રભાવ ? વચનગને. વાણીના દેશમાં શેઠનું દષ્ટાંત
એક શેઠ છે. તેને પરગામ વિવાહ થયેલ. પેલી છોકરી વગર વિચારની રમતિયાળ છે, તેથી સાસરે જવા ઈચ્છતી જ નથી. બીજાં તેડાં આવ્યાં પણ તેણી ન ગઈ. છેવટે ઘણી જાતે તેડવા આવે. માબાપે કહ્યું કે, “આ વખતે તે બાંધીને પણ મોકલાવવી પડશે” પેલી ધણી સાથે ગઈ, વચ્ચે જંગલ આવ્યું. પેલીને “પિયર છેડવું' તે નથી. એનામાં અપલક્ષણ નથી. એને તો એક જ મુદ્દો હતો કે પિયર ન છેડવું.” એને મનથી ત્યાં સુધી નક્કી કર્યું કે, “રાંડું ભલે, પણ પિયર ન છે. ધણીને કૂવામાં
પિત ઢીંગ આદર્યો અને કહ્યું કે, “મને તરસ લાગી છે. ધણી કૂવે પાણી ભરવા ગયે, પાછળથી પેલીએ ધણીને ધક્કો માર્યો. ધણી પડે કૂવામાં, અને પેલી રેતી રેતી ઘેર ગઈ! ત્યાં જઈને શું કહ્યું? કંઈ કહેવું તે જોઈએ ને! તેણીએ ગોઠવીને કહી દીધું: “ધાડ પડી, અમે નાઠા, સિંહ આવીને મારા વરને ખાઈ ગયે હશે એમ લાગે. છે.” માબાપને બિચારાને શી ખબર ! બધાએ માની લીધું, તપાસ ન. કરી, પતી ગયું, પેલી પિયરમાં રહી.
હવે કુવા આગળથી એક સથવારે નીકળે છે, તેમાંથી કેઈકે - પાણી ભરવા ઘડો નાંખે, એટલે કૂવામાંથી પેલાએ દેરડું પકડયું, હલાવ્યું અને કહ્યું કે, હું અંદર છું, મને બહાર કાઢે !” પેલાએ