________________
એકાદશી પર્વ દેશના
૧૪૮ - બહાર કાઢયે અને “શાથી કૂવામાં ?” એમ પૂછયું. પેલાએ બનેલી વાત ન કહેતાં કહી દીધું કે “પાણી ભરતાં અચાનક પડ ” એ માણસ પિતાને ઘેર ગયે અને બધાને ગમે તે પ્રકારે સમજાવ્યા. પિતે તે
મનમાં સમજ જ હતું કે સ્ત્રી ઘેર આવવા માગતી નથી. - સીધેસીધી ઘેર આવી
તે કન્યાનો બાપ, દૈવયેગે તે ગામમાં આવ્યું. તેણે માન્યું કે કરીને ભ્રમ બેટો છે. તેણે પોતાને ઘેર જઈ પિતાની પુત્રીને વાત કરી કે, “જમાઈ જીવે છે. અહીં પેલા માણસને બધા, તે સ્ત્રીને તેડવા જવાનું કહે છે, પણ તે જ નથી. એ શું જાય ! એ તે એને સારી રીતે ઓળખે છે ! આખરે બે ચાર જણ સાથે ધણું તેડવા ગયે. આ દરમ્યાન વચ્ચે સમય પસાર થવાથી સ્ત્રી પણ સમજી ગઈ, સીધી સીધી ઘેર આવી. પેલા પુરુષે પેલી વાત યાદ પણ કરી નહિ. એક વચને ત્રણ નાશ
કેટલાક સમય પસાર થઈ ગયો. છોકરાઓ થયા. વેપારને અંગે બાપ પિતાના પુત્રને કઈ વખત શિખામણ આપે છે કે “ગઈ ગુજરી યાદ ન કરીએ.” એક વખત તેનાથી ત્યાં સુધી બેલાઈ જવાયું કે “ગઈ ગુજરી યાદ કરી હતી તે આજે મારી કઈ દશા હેત !” આ સાંભળી પુત્રે તે જાણવા માંગ્યું. કેટલાક કાલ તે ન કહ્યું, પણ બહુ હઠથી છેવટે તેણે પુત્રને હતી તે વાત કહી દીધી અને કહ્યું કે “તારી માને પૂછીશ નહિ.” પેલા પુત્રે પિતાની માતાને જઈને પૂછ્યું: “માતા ! પિતાની આ વાત સાચી છે કે, બનાવટ? માતાએ વખત ટાળવા કહ્યું: તું જમી લે, પછી કહીશ'. પેલી સ્ત્રીએ તે ઉપર જઈને ગળે ફાંસે ખાધો. છેકરો થેડીવાર પછી ઉપર ગયે તેને આ બનાવ પોતાના વચનના કારણે થયેલે લાગવાથી તેણે પણ ફાંસો ખાધો. શેઠ ઘેર આવ્યા, જેવું વિચાર કરતાં પોતાની ભૂલ સમજાઈ અને પોતે પણ ફસે ખાધે! લેવા દેવા વિના, ત્રણ ત્રણ જણની હત્યા, વચન ઉપરના કાબૂના અભાવે જ થઈને ! તમે વચનના માલિક કે વચન તમારું માલિક?
વચન ઉપર કાબૂ રાખવા ઉપાય કરે જોઈએ, મૌન એકાદશીનું પર્વ આ યેય માટે છે. હું વચનને માલિક કે વચન મારું માલિક