________________
૧૪
પર્વ મહિમા દર્શન પૂર્વકની, જેમ કે આર્ત અને રૌદ્રધ્યાન રેકી મનને ધર્મ તથા શુકલધ્યાનમાં પ્રવર્તાવવું, સાવદ્ય પાપારંભની પ્રવૃત્તિ રોકી કાયાને, વાણને દેવવંદન, સામાયિકાદિ પ્રવૃત્તિમાં જોડવા અને તેવી પ્રવૃત્તિ વધારવી. મૌન એકાદશી પર્વની મૌનમાં વિશિષ્ટતા.
આજના તહેવારની વિશિષ્ટતા બીજી છે. સાવદ્ય કે નિરવદ્ય એક પણ વચન ન બેલતાં મૌન જ રહેવું. એ “મૌન એકાદશી પર્વની વિશિષ્ટતા છે. પાપને રકવું તે શાસ્ત્રકારને ઈષ્ટ છે. નિર્જરા થાય તેવી પ્રવૃત્તિ શાસ્ત્રકારને ઈટ નથી તેમ નહિ. અભ્યાસ કરનારના પ્રકાર.
અભ્યાસ કરનારા બે પ્રકારના હેયઃ એક ગુણી તથા એક અવગુણ. જે મનુષ્ય અભ્યાસના ગુણને ધ્યાનમાં રાખી બીજા ગુણને બાધ ન આવે તેમ અભ્યાસ કરે તે ગુણું. અસ્વાધ્યાય કાલ છેડી, સાધુથી કરાતે અભ્યાસ ગુણરૂપ છે. અસ્વાધ્યાય વખત ન જોવાય તે અભ્યાસને અવગુણ છે. શિષ્યની પ્રાતઃ પૃછા
શિષ્ય સવારના પહેરમાં પૂછે કે, “મહારાજ ! મારે આજ સ્વાધ્યાય કરે કે વૈયાવચ્ચ ?” ગુરુ જેમ કહે તેમજ શિષ્ય અગ્લાનભાવે કરવાનું હોય. (વનિતા ય તો ગુરું ૮ી પુઝિકા પંછીડકો, कि कायव्वं मए इहं । इच्छं निओडउं भन्ते, वेयावच्चे व सज्ज्ञाए III સત્તા અo ર૬). આમ કેણ કરી શકે ? ગુણ અભ્યાસક હોય
તે જ આમ કરી શકે. - વચનને આધારે એ જ વિચાર કરવાને છે. નિરવદ્ય વચન શુક્લ
ધ્યાન કરવાને આજ્ઞા કરે છે, પણ તે બધા ગુણરૂપ છે. વચનને ઘા ન રૂઝાય
આ માટે વચનની પ્રવૃત્તિ ઉપર અંકુશ ધરાવ જોઈએ. મન, -વચન, કાયા એ ત્રણ ગની પ્રવૃત્તિમાં મનુષ્ય માટે વચનની પ્રવૃત્તિ માટે કાબૂની આવશ્યક્તા છે, જગતમાં વચનથી જે અનર્થ થાય છે, તે અનર્થ મન કે કાયાથી નથી થતું. ઘા માર્યો તે ત્રણ દિવસમાં રૂઝાઈ જાય છે. વચનથી કહ્યું હોય તે જિંદગી સુધી ન ભૂલાય. માટે વચન ઉપર કાબૂ રાખતાં શીખે !' '