________________
એકાદશી પર્વ દેશના
Y
આરાધાય છે અને આ એકાદશી વર્ષમાં એકવાર, તેથી એ એકાદશી પર્વ પણ ગણાય. મૌન એકાદશી મુખ્ય કારણથી ઊભી થઈ છે. મૌન એકાદશી પર્વનું ધયેય મૌન છે. પ્રશ્ન થશે કે મન કે કાયાના કેગને રેકવા પર્વ ન રાખ્યું અને વચન વેગને રોકવા પર્વ કેમ રાખ્યું ? આ પ્રશ્ન વિચારણું માગે છે. જૈનદર્શનના અને ઈતરના તહેવારોમાં ફરક.
જનદર્શનનાં તમામ અનુષ્ઠાને મન, વચન, કાયાના યોગને ગોપવનારાં છે. જૈન દર્શનનું એક પણ પર્વ કે તેને એક પણ તહેવાર મન, વચન, કે કાયાના આશ્રવની છૂટ આપતા નથી. લૌકિક પ કે તહેવારે તે મન, વચન તથા કાયાનાં કર્મોને પ્રવર્તાવવાનાં સાધનરૂપ છે. લકત્તર પ તથા તહેવાર મન, વચન તથા કાયાના
ગથી બંધાતાં કર્મોને રોકવાના, એક જ ધ્યેયથી પ્રવર્તાયેલાં છે. મનના પાપી વિચારથી, વચનના સાવદ્ય નિકુર ઉપગથી, કે કાયાની પણ તેવી પ્રવૃત્તિથી બંધાતાં કર્મોને રોકવા એ જ હેતુ આ અનન્ય દર્શનમાં નિયત પ તથા તહેવારને છે.
જેનદર્શનનાં તહેવાર કે પર્વો, મન, વચન તથા કાયાના આશ્રાને રોકવા માટે જ છે. અને તેથી જ તે પર્વ કે તહેવાર લે કેત્તર ગણાય છે. જૈનદર્શનના એટલે કે કેત્તર બીજા બધા એ કે તહેવારમાં (આજના પર્વ–મૌન એકાદશી સિવાય) મન, વચન, કાયા-ત્રણનાગને ગોપવવાનાં ખરાં, પણ તે નિવૃત્તિ, પ્રવૃત્તિ
* અજેની તિથિઓ, પર્વે અને ઉત્સ, આરંભસમારંભની પ્રવૃત્તિવાળા છે, જ્યારે જૈનેનાં તિથિ, પ ને તહેવારે આત્મ કલ્યાણની અપેક્ષાએ છે. | ઇતરે
જૈનો તિથિ-મદનત્રયોદશી વગેરે,
અષ્ટમી વગેરે. પ–કાર્તિકી વગેરે,
જ્ઞાનપંચમી,
- - મૌન એકાદશી વગેરે ઉત્સ-પ્રિયસંગમાદિ મહે .
અષ્ટાહિક વગેરે. ૨-૧૦