________________
પદ્મ મહિમા દશ ન
સમ્યક્ત્વની ક્રિયામાં ચાર વસ્તુ ન કરાય તેા દોષ, તેમ ઉપમૃ હણા, સ્થિરીકરણ ન કરે તે દોષ, જેમ શકાદિક કરે તેા પ્રાયશ્ચિત્ત, તેમ ઉપબૃહણાદિક ન કરે તેા પ્રાયશ્ચિત્ત; તેમ વાત્સલ્ય ન કરે તેા પ્રાયશ્ચિત્ત વ્રતની આલેાયણુ લઇએ છીએ. દશનાચારને અંગે આલેાયણ કેમ નથી ગણાતી ? સાધમિ કાત્સલ્ય ન કરીએ તે! તેમાં આલેાયણ. સ્વામીવાત્સલ્ય એ દશ નાચારના આઠે આચાર માંહેલા એક આચાર છે. निस्संकिय निक्कंखिय निव्वित्तिगिच्छा अमूढदिट्ठी अ । उबवूहथिरीकरणे वच्छल्लपभावणे अटु ||
૧૨૮
<
પુણ્ય
નિશ‘ક્તિઆચાર નિષ્ઠાંક્ષિતઆચાર, નિવિત્તિગિચ્છા, અમૂહદૃષ્ટિ, ઉપડ઼ હા, સ્થિરીકરણુ, વાત્સલ્ય અને પ્રભાવના એ દશનાચારના આઠ આચાર જાણવા. તે ન કરવામાં પ્રાયશ્ચિત્ત ગણાવ્યું. કરીએ તા તે આપણી ફરજ છે. આથી સાધમિકની કિંમત સમજાવી. દેવની મૂર્તિના જોગ, ગુરુના ચૈાગ, અને ગુરુની સ્થિરતાના લાભ એ ભાગ્યશાળી સાધમિકાના સંજોગે છે, તેથી તે જરૂરી છે. કરવું તે ફરજ, ન થાય તેટલું દશ નનું દુષણ જાણવું. તે વાત ધ્યાનમાં રાખી સાધમિ કવાત્સલ્યમાં જે લાભ છે તે વયોતિનું ’ વચનમર્યાદાની મહાર છે, એના મહિમા નિયમિત કરીએ તે દેવ, સાધુ, ધમ શ્રવણુ વગેરેના મહિમા ગૌણુ, પેટા ભેમાં ચાલ્યા જાય તેા કરવુ શું ? બધી વાત સાધર્મિક ભક્તિ ચઢિયાતી. ભક્તિ કરનાર ગૃહસ્થ હાય તેા પણ ધન્ય છે. ‘પણું' કેમ કહ્યુ` ? આરભાદિકમાં ખૂ`ચી ગએલા તેવાને વખાણુવા શાને અંગે ? ગૃહસ્થની વૈયાવચ્ચ, પ્રશ ંસા કરવાની મનાઈ છે, છતાં ભાગ્યશાળી કહીએ છીએ, સાધર્મિક વાત્સલ્ય કર્યાં સિવાય ખાતાં નથી, તે કરીને જ ખાય છે, તેથી ભાગ્યશાળી છે. ભાજન કરવાને અંગે સામિકને યાદ કરે, તે ખીજું કતવ્ય. સામિકને અગેનુ શું નહિ કરે ? અર્થાત્ બધું જ કરશે તેથી ભાગ્યશાળી કહેવાય છે. જૈનશાસન પામી તમારી શક્તિને અનુસાર જરૂર સાધર્મિકભાઈનું વાત્સલ્ય કા !
પુણિયા શ્રાવક જેવા નિ નથી માંડી રાજા-મહુારાજા અને ચક્રવત્તી -- આએ સાધર્મિક ભક્તિ કરી છે.