________________
પવ મહિમા દર્શન
માટે કહે છે કે પૈસેા ત્રણ ગતિવાળા છે. તેના ત્રણ પગ છે, દાન, ભેગ અને નાશ, પૈસાની આ ત્રણ ગતિઃ કાંતે દાન દે, અગર સેગવટામાં વાપરા, નહિંતર છેવટે તેને નાશ તે છે જ. તે કોઈ ને ત્યાં કાયમ ટકો નથી, તેમ સાથે પણ આવતા નથી.
૧૨૬
ઉપકાર કરતાં કેમ
આવુ જાણીએ છીએ છતાં ગળેથી છૂટતા નથી, કે ઉપર કહ્યા પ્રમાણે દાનમાં અપાતા નથી. આપણી કઈ પેઢી મમતા વગરની થઈ? આપણી અસંખ્યાત પેઢીઓ થઈ. તેમાં મમતા વગરના આપણે નથી થયા. પણ ત્રીજે નાશના પાયે જોડે છે. જેના છેડે પણ નક્કી છે, જેને નાશ નક્કી છે, તે પછી ભાડૂતી ઘરમાં ચૂકે છે ? જેટલા કાળના ક્ષયાપશમ છે, તેટલેા કાળ ધન રહેવાનુ છે. ભાડુ તા ભરવાનુ જ છે, તે ઉપકાર કરવાથી કેમ ચૂકે છે તેમ કરી ભાડુ' તેા વસૂલ કર. ચકવી જેવાઓની સ્થિતિ પશુ કાયમ રહી નથી, તેા આપણી સ્થિતિ તે કાયમ ટકવાની જ નથી, તે તે સમજ ! ને તેમાં પણ આપણે પાપકાર ન કર્યાં તે પછી આપણે કયાં રખડીશું તેને તે વિચાર કર !
મહાશ્રાવક કોને કહેવાય.
આથી કહેવાની મતલખ એ છે કે શ્રાવક હુમેશાં દિલના ઉદાર રહે. કોઇ ભક્તિથી દાન દે તા કોઇ અનુક ંપાથી દાન દે, સાત ક્ષેત્રમાં જિન, ચૈત્ય, મૂર્તિ, આગમ ને સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સીદાતા સાત ક્ષેત્રમાં ધન વપરાય તે ભક્તિથી ગુણના બહુમાનથી. એને માર્ગ પામેલા છે માટે તેમનું બહુમાન અને અનુક ંપાથી અત્યંતદુ:ખી ગરીમને અંગે વપરાય તે દયાથી જે કંઇ અપાય તે અનુકંપાદાન, તે એ થયું કે સાત ક્ષેત્રમાં ભક્તિથી ધન વાપરે ને દીન દુઃખી ગરીબમાં દયાથી ધન વાપરે તે તે શ્રાવકને મહા શ્રાવક કહેવાય છે. આમ મહાશ્રાવકની વ્યાખ્યા સાંભળી, જ્યારે સાત ક્ષેત્રમાં ભક્તિથી અને દીનદુ:ખીમાં દયાથી ધન વાપરે તે મહાશ્રાવક કહેવાય. આ જણાવી સાધર્મિક વાત્સલ્યને અધિકાર જણાવ્યેા. સામિક ભક્તિ
લક્ષ્મી નાશપામવાવાળી નક્કી છે, તે તેના ઉપયેગ જરૂર કરી લા. ભાડૂતી મકાન ખાલી કરવા પહેલાં કામ કરી લેવું જોઈ એ.