________________
કાર્તિકી પૂર્ણિમા દેશના
૧૨૯ પુણિયે શ્રાવક જ સ્વામીભાઈને જમાડતે હતે. ભરતચક્રવતીએ પણ તેને માટે રસડાં ખુલ્લાં મુકી દીધાં હતાં. કુમારપાળ રાજાએ પણ પોતાના રાજ્યમાં કઈ પણ ન સાધર્મિક આવે તેને માટે ઘરદીઠ એક રૂપીઓ ને એક ઈંટ આપવાનું ઠરાવેલું હતું. આથી પાટણમાં તે વખતે સર્વે સુખી રહેતા, એક લાખ શ્રાવકના ઘર તે વખતે પાટણમાં હતા.
“સાહમ્મીના સગપણ સમું, અવર ન સગપણ કેય ભકિત કરે સાતમીતણું, સમકિત નિર્મલ હેય.” જેટલા અક્ષર શ્રુતના ભણાવે, તેટલા વર્ષે હજારો વર્ગના સુખ અનંતા વિલસે, પામે ભવ પારેજી
સમાનધમીને જોઈને ખુશી થવું. તે દુખમાં હોય તે મુક્ત કરે કે કરાવ.
અહી
પ્રવાતને
કોઇ દિવસ નો સોઇયા છે
ઉદાયનરાજાએ અપરાધી ચંડપ્રદ્યોતનરાજાને સાધમિક જાણી કેદમાંથી છેડી દીધું. પજુસણ હેવાથી ઉદાયન રાજાને ઉપવાસ હતું, ત્યારે રસોઈયે ચંડપ્રદ્યોતનને પૂછવા ગયે કે “આજે આપને માટે રસોઈ શું કરૂં ? રાજાને શંકા પડી કે કઈ દિવસ પૂછતો નથી, ને આજે કેમ પૂછયું હશે ? તેથી તેનું કારણ પૂછતાં રસેઈયાએ જણાવ્યું કે આજે પજુસણ હેવાથી બધાને ઉપવાસ છે.” ત્યારે ચંડપ્રદ્યતન કેદમાં હતો, તે વખતે તેણે પણ કહ્યું કે મારે પણ આજે ઉપવાસ છે. આ વાત રસેઈયાએ ઉદાયન રાજાને જણાવી, ત્યારે રાજાને એ જ વિચાર થયે કે “ઓહો ! હવે તે માટે સાધર્મિક થયે. માટે તે કેદમાં હોય તે મારા પજુસણ ઉજવ્યાં કહેવાય નહિ, તરત જ કેદખાનામાંથી તેને છેડી દીધા છે. એવાં એવાં ઘણું દષ્ટાંતે છે. શ્રીપાલરાજા અને મયણાસુંદરીને પણ મુનિચંદ્રસૂરિજી મહારાજે ઉપાશ્રય પાસેના શ્રાવકને ત્યા મૂકેલા હતા. તે શ્રાવકો પણ તેની બહુ ભકિત કરતા હતા, ને પુણ્યઉપાર્જન કરતા હતા. સાધર્મિક તરીકેની પિતાની ફરજ અદા કરવી જોઈએ. ૨-૯