________________
૧૩૪
પર્વ મહિમા દર્શન વિદ્યાથી ચિત્રની કે શિક્ષણની સુંદર સમજાવટ માટે કેઈ આકાર કે નકશે નજર સામે મૂકી જ રાખે છે ને ? તે જ રીતેએ અહીં પણ આત્મવરૂપ પ્રત્યર્થે આ આદેશ છે.
શ્રી જિનેશ્વરદેવે મુક્તિ મેળવી, મુક્તિનો માર્ગ બતાવ્ય, સ્થા માટે મુકિતના જિજ્ઞાસુઓ (મુમુક્ષુઓ) માટે એ જ આદર્શ. અવતારમાંથી ઈશ્વર થવા ઈચ્છનારે અવતારમાંથી ઈશ્વર થનારનો જ આદર્શ હોય.
શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા શ્રી જિનેશ્વરદેવ સમાન જ છે (ધૂનું હાડપ furi, Ta ટૂo ge. સે શાણનો એક મત !
દુનિયામાં પણ કહેવત છે કે “સે શાણાને એક મત”, “બાર મૂર્ણાના તેર મત” અથવા “બાર ભયા અને તેર ચકા” અનાદિ અનંત કાલમાં અનંતા તીર્થકર અતીત કાલે થયા, વર્તમાન કાલે શ્રીમહાવિદેહાદિનાં જે તીર્થંકરદેવે વિહરમાન છે અને અનાગત કાલે અનંતા તીર્થકર થશે, તે બધાનો એક જ સરખે માર્ગ. અવતારમાંથી ઈશ્વર કેમ થવું એ જ ઉદ્દેશ માટે એક જ પ્રકારને માર્ગ. નવા ઉપદેશક તીર્થકર,
માર્ગ ગમે તે સચોટ ઉપદે હેય, તે ગમે તેવા વિસ્તારમાં પ્રચાર્યો હોય, તે પણ કાલાંતરે વિકૃત થાય, અગર મંદ થાય કે બંધ પડે. તે વખતે નવા ઉપદેશકની, નવા પ્રવર્તકની, નવા સંસ્થાપકની જરૂર અને તે નવા સ્થાપક તે શ્રી તીર્થકર દેવ ! આ રીતિએ જન દર્શન અનતા ઈશ્વર માને છે, તેથી તેને તેમાં બાધ નથી. ઈશ્વરને સૃષ્ટિ બનાવનાર માનનારાઓ ઈશ્વરમાંથી અવતાર માને છે અને તેથી તેઓની સૃષ્ટિ બની તે બની. આથી તેઓ ઈશ્વર એક માને છે, છતાં અવતાર તે અનેક માનવા જ પડે છે. તેઓમાં પણ કહેવું છે –ચા ચા હિ ધર્મસ્ય ઉર્મવતિ માત ! એ ઈશ્વરે આ સંસારમાંથી જ થયા. હીરા પણ ખાણમાંથી જ નીકળે છે ને ? ખાણમાં કાંઈ બધા જ હીરા હોતા નથી. તેમાં પથ્થરો વગેરે પણ હોય છે. કાલાંતરે બંધ પડેલા માર્ગને ફરી ચલાવે તે શ્રી તીર્થંકરદેવ! તે જ શ્રી પરમેશ્વર ! વિચ્છેદ થઈ ગયેલા મુકિત