________________
-૧૦૮
પર્વ મહિમા દર્શન દેર કરી દે છે. તે પછી અહીં ભવામણ કરીશ! ચારે ગતિમાં રખડી મરીશ ! તે ૧૪મું રતન ધ્યાનમાં લીધું ? ભવમણ ચૌદમું રતન! લેકેની ચાલે ચાલીશ તે તારે ખત્તા ખાવા પડશે ! આગળ આમાંથી કઈ ખત્તા ખાવા આવવાનું નથી; ફાંસીના લાકડે તારે -લટકવાનું. અહીં અનંત જ્ઞાનીના વચનથી સંસારભ્રમણને ખ્યાલ
જેને આજે હય, તેને કયકા તરફ નજર કર્યા વગર ધર્મ - કરવા સાવધાન થવાની જરૂર છે.