________________
૧૧૨
પર્વ મહિમા દર્શન એકલી મિલક્ત ઉપર મમતા રાખે, પણ ભવિષ્ય ઉપર કે વ્યાજ ઉપર ધ્યાન ન રાખે, તેમ આપણે મિલકતની મમતામાં જન્મારે ગુમાવીએ. છીએ. ચાહે સ્પર્શ–રસન-પ્રાણ-ત્ર કે ચક્ષુ પાંચ ઈન્દ્રિયેના વિષયમાં જિંદગી ગુમાવીએ છીએ. સદ્ધાર શરાફને ત્યાં મિલકત વ્યાજે મૂકે.
વિધવાબાઈ સમજે, તેના કુટુંબીઓ સારા હેય તે તેને સમજાવે, વ્યાજે મૂકે તે મૂળ રકમ ઊભી રહે અને નિભાવ થાય; તેમ આ જીવ ઈન્દ્રિયના વિષયકષાયમાં આરંભાદિકમાં રાચી રહ્યો છે, તેમાં હિતેષી મળે તે સમજાવે ને ? હા. સમજે તે ધર્મને રસ્તે. ચઢે, તેમાં જ મનુષ્યપણાની સુંદરતા સમજે, ને મનુષ્યપણાની સુંદરતા. સમજે, ને મનુષ્યપણાની મિલક્ત સાચવી રાખે, સ્પર્શાદિક ઈન્દ્રિયની. આસક્તિમાં રહે તેમાં મનુષ્યપણાની મિલકત સાચવી રાખે, સ્પશદિક ઈન્દ્રિયેની આસકિતમાં રહે તેમાં મનુષ્યપણું ન ટકે અને નવું મળે નહિ. શરાફને ત્યાં વ્યાજે એને ન મૂકે તે વિધવા ને મિલકત બંને નાશ પામે. આ પાંચે ઈન્દ્રિય અને ત્રણ ગરૂપ આઠ મિલકત આપણને મળેલી છે, પણ આપણે પકડી રાખી તે આપણે મર્યા તે મિલકત મરેલી છે, માટે શરાફને ત્યાં મૂકે મિલકત ને આપણો નિભાવ થાય. શરાફ કર્યો અને તે કે જોઈએ ? જે દુકાનમાં ખોટ ન હોય તે શરાફ શોધે. સદ્ધર શરાફ જોઈએ તે વ્યાજ આપે, નિભાવ થાય ને મિલકત ઊભી રહે. સદ્ધર શરીફ પુણ્યકાર્ય
અહીં એ શરાફ ક? પુણ્ય એ જ શરાફ. પુણ્યને રસ્તે ઈન્દ્રિને તથા ત્રણ વેગને ઉપયોગ કરે તે પુણ્ય એવું સદ્ધર છે કે ચક્રવર્તીને ચૂર ન થાયપુણ્ય કર્મની ઢીલાશ થઈ નથી. સદ્ધર શરાફ પુણ્ય કર્મ, પણ એ શરાફ તાબેદાર છે. કેને? ધર્મને તાબેદાર છે. ધર્મને હુકમ બહાર પુણ્ય શરાફથી ચસકાતું નથી, શરાફ ઘેર આવતાને ધક્કો નહિ મારે, દૂર નહિ કરે, પણ પુણ્ય શરાફ ને ધર્મ મહારાજા હિસાબમાં-મર્યાદામાં રાખે છે અને તમારા ઉપ૨ આવતા ધાને પણ હઠાવી દે છે. શરીફે માત્ર મિલકત રાખી