________________
ચાતુર્માંસ પરિવન વ્યાખ્યાન
શ્રી સિદ્ધગિરિના મહિમા અને કાર્તિકી પૂર્ણિમા સામાન્ય રીતે વર્ષોંની ત્રણ ચામાસી કહેવાય છે. તેમાં પશુ અતિશય પવિત્રતાને ધારણ કરનારી જો કોઇ પશુ ચૈામાસી તિથિ ગણાતી હોય તો માત્ર કાર્તિકી પૂર્ણિમા છે. આ કાર્તિકી પૂર્ણિમાને ઉદ્દેશીને જૈનસમુદાયની વસતિવાળા દરેક સ્થાનો ત્રિધામરૂપ એવા શ્રીસિદ્ધગિરિજીને યાદ કર્યાં સિવાય રહેતા નથી, જે જે જૈનભાવિકા શકિત અને સાધનસપન હેાવા સાથે સિદ્ધગિરિજીની યાત્રા કરવાના ઉચ્છ્વાસવાળા હાય છે, તેઓ તે વેપારરાજગાર, આરભસમારંભ વગેરે એડી તીથ યાત્રાથી આત્માને પવિત્ર કરવા માટે પુ`ડરિકગિરિ તરફ પ્રયાણ કરે છે. દેશ પરદેશમાંથી આવનાર હજારોની સંખ્યામાં ઉતરી પડે છે, એટલુ જ નહિ પરંતુ સિદ્ધગિરિજીની ચારે દિશામાં રહેતા જૈનેતરો બીજા લેાકે પશુ ત્યાં મેળામાં આવી ઉચ્છ્વાસમાં વૃદ્ધિ કરે છે. આ દિવસની આદિ કોઇપણ રાજસ્થાનના ઇતિહાસમાંથી નીકળી શકે તેમ નથી. આ ભરતક્ષેત્રમાં જ્યાં સુધી ધનુ' સામ્રાજ્ય પ્રવર્તારો ત્યાં સુધી દરેક ભવ્યાત્મા આ સિદ્ધાચળજીની યાત્રાથી આત્માને પવિત્ર કરતા રહેશે.
૧૧૫
ગિરિરાજની યાત્રાનું અનુકરણ પટદર્શન
જૈનસંઘના કેટલેક ભાગ કોઇપણ કારણુસર જ્યારે સાક્ષાત્ શ્રી સિદ્ધગિરિજીની યાત્રાને લાભ લઈ શકતા નથી, ત્યારે પાતપેાતાના ક્ષેત્રમાં ગામમાં શ્રી સિદ્ધગિરિજીને જુહારવા માટે શ્રી સિદ્ધાચજીને વિશાળ ચિત્રપટ શ્રીસદ્ધગિરિજીની દિશા તરફ બધાવી કાર્તિકી પૂર્ણિમાની યાત્રાના લાભ ભાવપૂર્વક લઈ સુકૃતનું સિંચન કરે આ પવિત્ર દિવસે સ્થાનિક એક્કસ સ્થળની યાત્રા કર્યો સિવાય ભાગ્યે જ કોઈ આકી રહેતુ હશે.
છે.
આ તીથને પ્રભાવ
આ સિદ્વાંગર એ જ છે કે જે જગતમાં અતિશય ઉત્તમતાને ધારણ કરનારૂં તી છે. આ પાપી અને અભી આત્માએ દ્રવ્ય થકી પણ દેખી શકતા નથી. આ ગિરિરાજ સ કાળ માટે પ્રાયઃ શાશ્વત ગણાય છે. શ્રી ૨૪ તીર્થંકર પૈકી શ્રી નેમીનાથ પ્રભુ સિાય શ્રેયશ તી કરતુ અહી સમવસરણુ
સર્વ તીથ કરતાં ગિરિરાજતે ઘોર