________________
ચાતુર્માસ પરિવત ન વ્યાખ્યાન
૧ર૧
અંગે જિનયમી એ હાય, જિનમદિર હોય, સાધુની આવક જાવક હોય, તેવા ક્ષેત્રમાં રહેવાનું કહ્યું છે. કારણ! જેવાં નિમિત્તો મળે તેવા પાતે થાય. અણુવ્રત હોય છતાં સુગુરુના સાગ અને ધનું શ્રવણ ન હોય તે વ્યવહારથી ધમ રહે, પણ નિશ્ચયથી મિથ્યાત્વમાં જાય. સાધુને સંચાગ નથી તે દેશની દશા વિચારીએ તે આપે!આપ માલુમ પડી જાય. ગુરુના સમાગમ તૂટી ગયા પછી દશા કેવી થાય છે, તે તેવા ક્ષેત્રની સ્થિતિ જોવાથી માલુમ પડે છે. સાધુસમાગમના અભાવનું પરિણામ,
શાસ્ત્રના ઉપદેશ અધ થઈ જાય તેા તમે તે શું પણ તમારા પીર સુદ્ધાં શ્રાવકપણામાંથી મટી જાય. મેટા તીર્થાંના ઉદ્ધાર કરનારા, ગ્રંથા લખનારાના વશેાની અત્યારે મારવાડમાં શી દશા છે તે વિચાર ! શાને લીધે ? સાધુસમાગમના અભાવને લીધે. પાંચમા આરામાં મને છે તેમ નહિ, ચેાથા આરામાં પશુ આ દશા હતી. સાધુના સમાગમ અને ધર્માંનું શ્રવણુ ન ખને તેા ખાર વ્રતધારીએ એવા પણ વ્યવહારથી ધર્મોમાં રહે અને નિશ્ચયથી મિથ્યાત્વમાં ચાલ્યા જાય.
ભગવાનના વખતમાં નંદ મણિયાર સમ્યક્ત્વવાળા ખાર વ્રતધારી ભર ઉનાળામાં પણ ચેવિહાર અટ્ટમની તપસ્યા કરી પૌષધ કરનારા હતા. જે ઉનાળામાં તપમ આચરે તે ધથી પૂરા રગાએલા હોય તે જ આચરે, ચામાસામાં તે અનેક પ્રકારે ધમ થાય, પણ ઉનાળામાં ધર્મનું આચરણુ તેમાં પણુ અટ્ઝમની તપસ્યા અને તે પણ ચાવિહાર, પાણી પણ પીવાનુ` નહિ. તે વિચારો ! કેટલા ધર્માંના દૃઢ સરકાર હશે ? જેને ઉનાળામાં ત્રણે દિવસના ચેાવિહાર અમ કરી પૌષધ કરવાના સંસ્કાર છે, તેવા નંદ મણિયાર પણ સાધુ સમાગમ વગરના થયા, તેથી મિથ્યાત્વમાં જઇ પડયું. ઊંચે ચડેલા પડે, ત્યારે ધમાકા મેટો થાય. તેમ અહી ઉનાળામાં ચેાવિહાર કરી અમ કરી પૌષધ કર્યાં તે પડયા તે પણ એવી રીતે જ પડયા.
અમમાં તરસ લાગે તેમાં કહેવું શું ? નદ મણિયારને તરસ લાગી. સાધુના સમાગમ ગયા છે છતાં અપૂર્વ નિરા. કરતા હતા, પણ આ સમયે તપસ્યાના આલંબનના વિચાર કરવાના ચાલ્યા ગયા, અને તરસ આગળ બધું જ્ઞાન વાસી થઇ ગયું, તેથી વિચાર એ જ