________________
પર્વ મહિમા દર્શન : ધ્યાનમાં રહેલ પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનમાં અનેક પ્રકારના આ ધ્યાનના વિચાર કરવા લાગ્યા. આ આર્તધ્યાનના વિચારમાં તેઓ કેમ પિઠા? તે કે લોકેના વચન પર ધ્યાન રાખ્યું તેથી. પિતે ધ્યાનારૂઢ છે તે વખતે ત્યાંથી શ્રેણિક રાજાની આખી સવારી નીકળી છે. શ્રેણિકે તેમને વંદન કર્યું પણ શ્રેણિકના ખ્યાલમાં નથી કે આવા ખરાબ વિચારમાં તેઓ વર્તે છે, તેવા ટાઈમે લેકવાયકામાં પેઠા તે સાતમી નારકીમાં જઈને પ્રસન્નચંદ્ર બેઠા. ધર્મ કરનાર લેવાયા પર ધ્યાન ન આપવું
લકવાયકા સાંભળીને તેમાં દુર્જનના વચનોથી ઘેરાવાવાળો પિતાના આત્માને ધર્મથી દૂર જ કરે છે. ધર્મ કર હેય તેણે તે ત્રિલોકના નાથનું વચન જોવાનું, ફાટેલખ જેવા લેકના કથન ઉપર ધ્યાન રાખવાનું નહિ પાલવે. જેઓ લેકની ગવેષણ તરફ ધ્યાન ન દે, જેમ ભરવાડ બકરીને પાળે, વાડામાં રાખવી, ચરાવી લાવવી ને દૂધ લઈ લેવું, તે તેનું કામ ! ભરવાડ બકરીને ઘરમાં ના રાખે, વાડામાં રાખે; તેમ ગૃહસ્થો પાસેથી ગેધરી પાણી લઈ લે. બાકી બીજે કશે સંબંધ ન રાખે ! ભરવાડ દેહવાની વખતે જ વાડે જાય, તેમ સાધુઓ આહા૨ પાણીની જરૂર હોય તે વખતે ગૃહસ્થને મળે.
લોકવાયકામાં મહાવીર મહારાજા છ મહિનામાં મરી જવાના છે. આવી વાયકાથી એ દેવાયા હતા તો ધર્મ કે ધર્મથી ખસી જતા પણ સંઘે એક જ વ ત રાખી કે લોક તે ફાટેલી બેગ સમાન છે, તેમાં લાંબે વખત પાણી ન ટકે, તત્ત્વદષ્ટિ રહિત લેને અનુસાર આત્માને ઘેરવવા જશે તે પ્રસન્નચંદ્ર રાષિની માફક આ અમા સાતમી નારકીએ ચાલે જશે.
આ ઉપરથી એ સમજે કે લોકવાયકા પર ધ્યાન રાખવા ગયા, તે મરી ગયા; લેકે બધા એક જાતના હોતા નથીકોઈ વિવેકી, કઈ અવિવેકી. કથળીમાં પડે તે અવિવેકી જાણવા, તેની વાયકા પર ધ્યાન રાખવાનું હોય નહિ. જે તેમાં ધ્યાન રાખવા જાય તે ઉલટો