________________
જ્ઞાનપČચમી દેશના
૧૧
ખેંચે ? તેને બચાવવા ખાતર જ હાથીના જીવે અઢી દહાડા સુધી પગ અદ્ધર રાખ્યા. દાવાનળ શાંત થયા પછી સર્વ જીવા પાતપેાતાને રથાને ચાલ્યા ગયા. હાથી પગ નીચે મૂકતા નથી, અને પાતે પડી ગયા, તે પણ તેને મનમાં કાંઇ ન આવ્યું.
આપણે તે હાથી પાસેથી એક જ વસ્તુ સમજવાની છે, કે મરવાનું તે દરેક ભવમાં જીવને રહેલું છે, પણ આવું જીવયાના પુણ્ય કાર્યાંના હેતુએ જો તે ન મર્યાં હોત તે તેની પાસે અમરપટ્ટો ન હતા, આ દુનિયામાં કોઇ અમરપટ્ટો લઈને આવ્યું નથી, આવતા નથી ને આવશે પણ નહિ. જન્મ્યા તે અંતે મરવાના જ છે. તે સુકૃત કરતાં મરણ થાય તેના જેવું મરણુ ખીજું કાઈ નહિ, તેવું આરાધનાવાળું મરણુ તે મરણુ નથી, પણ પેતા માટે ઓચ્છવરુપ છે. મરવાનુ છે એ તા ચેાક્કસ છે. નાક કપાઈને જવાનું છે. પણ ઘી ચાટીને નાક કપાય તે સારૂં. સુકૃત થઈને મરાય તે પ્રથમ નખરે મરણુ જાણવુ. આ હાથી આ સ્થિતિમાં આવે છે, પેાતાના પ્રાણના ભાગે પણ બીજાના જીવને કેમ ખચાવવા તે જ લક્ષ્ય હાથીના જીવને હતુ, દરેક ઉત્તમ જીવાને એવું જ લક્ષ્ય હાય છે. તેથી આ હાથી મરતાં મરતાં પણ એવું વિચારે છે કે, ‘મારા જન્મારા સફળ થયા, કે સસલાને મચાવતાં મારુ માત થયું.' એમ મરતે હાથી કરેલ સુકૃતની અનુમોદના કરે છે.
એવામાં એકલી પગની આ વેદના જ છે તેમ નહિ, પણ બીજા ન્હાથીએ આવીને તેને દતૂશળથી મારે છે. તે વખતે પણ એમ વિચારતા નથી કે આ સસલાને મચાવવાની ભૂલ કરી, તેથી આ પરિણામ આવ્યું.” તે ભૂલ છેજ નહિ. તેને ભૂલ ગણનાર અજ્ઞાની છે. એમ સમ્યક્ત્વ વાસિત જીવા વિચારે છે, જેને શત્રુના ઉપસગ વખતે, મરણુ વખતે પગ જકડાઈ ગયે તે વખતે પણ સસલાની દયા હાથીએ પાળી અને તેની પાતે અનુમેાદના કરે છે. એક સસલાને બચાવ્યે તેમાં ખીજે સવે મેઘકુમાર રૂપે થઈ, ચારિત્ર પામી અનુત્તર વિમાનવાસી દેવ થયા; તેવા સુખ ભોગવવાને લાયક તે જીવ થયે. તિય "ચમાંથી મનુષ્યરૂપે થયા, વળી શ્રેણિક તથા ધારિણીના પુત્ર થયા. આ છત્ર મચાવ્યાનુ કુળ જાણવું.