________________
૧૨
પવ મહિમા દત
સિ ંચનથી જેમ ફળવૃદ્ધિ થાય તેણે અનુમોદનથી પુણ્યવૃદ્ધિ થાય. આપણે એવા જીવ ઘણા ખચાવીએ છીએ, છતાં કેમ ઊ ંચે આવતા નથી ? કોઠારમાં નાખેલા પાંચ દાણા પડઘા પડ્યા જેટલા વધે નહિં, તેટલે એક જ દાણા સિંચવાથી વધે છે. માટે સુકૃતની અનુમેદના રૂપ પાણીથી પુણ્યરૂપી દાણાને સચવા જોઈએ. તે જ ઢંગીની સાથે કતા. ' જન્મ કૃતાર્થ માનવા તરીકે દયાને પોષણ મળતુ નથી. હાથીના જીવ એક જ દયા રૂપી ખીજ સિ ંચી સિંચી ફળ તૈયાર કરે છે. તે મરણ વખતે ભાવના ભાવી આત્માને સમજાવે છે. આપણે તે ધર્માંના ઢીંગલા, શરીર જરા નરમ પડયું તે કખાટ દવાથી ભરાઈ. જાય. ધાર્મિક ચાપડી પણ તે વખતે હાલ બહાર કઢાય. આ શુ ધર્મીનુ` સિંચન ! વિલાયતી દવાદારૂના ખાટલાથી સિચન કરે. અરે ! તમને આલખન છતાં અનુમેદન કેમ થતુ ં નથી ? હાથી પગે વળગી જવાથી પડી ગયા ને મેાત નીપજ્યું...તેવે ટાઇમે પણ સુકૃતની અનુમાદના કેવી કરે છે, કે ‘મારા જન્મ કૃતા કે મે જીવનમાં એક સસલાના જીવને ખચાખ્યા’ તે ભાવના મરણદશા વખતે આવવી મુશ્કેલ છે.
દ્રવ્યયા એટલે માફી નહિ પણ શિક્ષાની મેલ
હાથીએ સસલા ને પછી પણ .. ચેતવુ જોઇએ કે
વિચારવાનુ છે કે એક જાનવરની દ્રવ્યયા તે શિક્ષાની મેતલ. શિક્ષા તા નક્કી જ. અમુક દિવસે શિક્ષા થશે. બચાવ્યા પણ તેથી સસલેા કાંઇ અમર ન રહ્યો, તેથી સમજવાનુ` કે આ મેતલ છે. તેથી દરેકે એક દિવસ મરવાનુ તેા છે જ, જે બચા તે વખતે જીવદયા પાળી તેનું ફળ તેને જરૂર સારામાં સારૂ મળી રહે છે. તા સસલાને બચાવવામાં આટલું જ કે દ્રવ્યયાએ રેગીને ફૅગ મટાડડ્યો, પણ અંદરના કમ્ મટાડયા નથી, બીજી વખત હુલે કુરશે. દ્રવ્યયા એટલે મેતલ. માફી નહિ પણ મુદ્દત. એક મુદત આપવાનું કામ
આટલુ લાભદાયી થાય છે. મુદ્દત મળ્યાને લાભ. જગત માત્ર
બ્લ્યુ મુદતમાં, અમેરિકાનું દેવુ જમ નીને ભરવાનુ હતુ, ઇંગ્લાંડ ને ફ્રાંસનુ દેવું ભરવાનુ હતુ. એમાં મારામારી ફક્ત